આખરે જેની પ્રથમ વરસાદ જેટલી જ રાહ જોવાતી હતી તે પંચની જાહેરાત દીલ્હીથી થઈ સાતમુ પગાર પંચ પહેલી જાન્યુઆરીથી તમામ કર્મચારીઓ માટે લાગુ પડશે તમામ સરકારી બાબુઓના હોઠ ફરકવા અને મરકવા માંડયા. હવે પગારનો વધારો આવશે હાશ..!!ની અંાંતરડી અપક્ષેા ઠરતી લાગી આઝાદી પછીના સમયમાં કુલ સાત પગાર પંચો આવી ગયા. તમામે કર્મચારીઓને જયા હતાં ત્યાંથી વધુ ઘી-કેળા આપ્યા પણ માણસ છે ને.... આ ઓછું અને પેલુ નથી.. વાતને લાંબી કરવામાં મળેલાનો આનંદ ઓસરી જતો હોય છે.


વધુ વાંચો

ભાજપ ર૦૧૭માં હકે કે જશે ? સૌ કોઈના મનો જગતમાં વમળો સર્જતો આ પ્રશ્ન પોતાના શરીફમાં પણ પાકેલા ગુમડા જેવી પીડા પેદા કરી રહયો છે. પરંતુ તેમની પાસે એક જમા પાસુ છે તેમા ચુંટણી વ્યુહકારો આ મેનેજરો આવતા પાંચ વર્ષનું આજે વિચારે છે. ર૦૧૭ની ચુંટણી આડે હજુ દોઢ વર્ષનો સમય ગાળો બાકી છે. પરંતુ ડીસે-ર૦૧૭ ભાજપને નજીક જ દેખાય છે. એટલે તેણે આ ચુંટણીઓને પડકાર ગણી હોય તેવા તેના વ્યુહ ઉપરથી લાગી રહયુ છે.


વધુ વાંચો

શિક્ષણને પ્રયોગશીલતાનો પાયો ગણાવો જોઈએ કે ગતાનુગતિક ચાલતી પ્રવૃતિ બદલામાં બદલાતા સમય લાગતો નથી. નિર્મળતાને પ્રવાહિતા સાથે આંકડાભીડ નાતો છે. પરંતુ આપણી લાચારી કે કમ નસીબ ગણોકે  તેને આપણે આ દ્રષ્ટિએ ખૂલવવામાં હમેશા અધુરા દેખાયા છીએ. જે ખામીઓ છે તેને સુધારી લઈએ અને નવા પ્રયોગો થકી વિધાર્થીઓને ગમતુ  અરસતા રહીએ તેમાં મૂળ મંત્રને આપણે લગભગ કોરાણે કરી નાખ્યો ગણાય....!! એટલે જ છેક ૧૯૮૬ પછી એટલે કે ત્રણ દશકા સુધી એવુ કદીય વિચાર્યુ નથી કે આ પાણી કપાશમાં જાય છે કે રેઢેં...રેઢું   રેળ.....!! 


વધુ વાંચો