5001

દિપાવલી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકોએ ઘરને શણગારવા માટેની ખરીદી શરૂ કરી દીધી છે. જેમાં આર્ટિફિશ્યલ ફૂલ સહિતની ઘર સજાવટની વસ્તુઓમાં નોંધપાત્ર ઘરાકી શહેરમાં જોવા મળી રહી છે.