5107

ભગવાન ઘનવંતરીના પ્રાગટય ઉત્સવ નિમિત્તે આજે ભાવનગર જિલ્લા વૈદ્યસભા અને આઈએસએમપીપી એસોસીએશન દ્વારા ઘનવંતરી પાર્ક સર્કીટ હાઉસ ખાતે ઘનવંતરી મહોત્સવ ઉજવવામાં આવેલ જેમાંમ હાપુજન તથા આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં આમંત્રીતો તથા વૈદ્યસભાના ડોકટરો ઉપસ્થિત રહેલ.