6530

ઉડાન ફાઉન્ડેશન દ્વારા સૌની ખીચડી અભિયાન શરૂ કરાયુ છે. જે અંતર્ગત ગાંધીનગર શહેરના શ્રમવિસ્તાર, શાળાના બાળકો અને ગરીબ નાગરિકોને નિઃશુલ્ક ખીચડીનું ભોજન પિરસવામાં આવી રહ્યુ છે.ત્યારે રવિવારે ખીચડીના સંસ્થાના દાતા વિષ્ણુભાઇ પ્રજાપતિના હસ્તે સેકટર ૨૪ની સેવા વસ્તીમાં વિતરણ કરાયુ હતું.