QUIZ- ૨૧
૧. ભારતના ક્યા રાષ્ટ્રપતિ બિહારના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે?
(અ) રાજેન્દ્ર પ્રસાદ 
(બ) સર્વપલ્લી રાધાકૃષ્ણ 
(ક) પ્રણવ મુખરજી 
(ડ) એકેય નહિ 
૨. ૧૪ નવેમ્બર “રાષ્ટ્રીય બાળ દિવસ” કોના જન્મદિવસના દિવસે ઉજવવામાં આવે છે?
(અ) નરેન્દ્ર મોદી 
(બ) અટલ બિહારી 
(ક) જવાહરલાલ નહેરુ 
(ડ) સરદાર પટેલ 
૩. કોઇપણ દેશની વેબસાઈટ માટે DOMAIN NAME ક્યા પ્રકારના ક્ષેત્રનો ઉપયોગ થાય છે?
(અ)  .com   (બ) .net 
(ક) .gov     (ડ) .org 
૪. KBPSનું પૂરું નામ જણાવો.
(અ) kilo byte personal second  
(બ) kilo byte permanent second
(ક) kilo by per second 
(ડ) kilo byte per second 
૫. ૧૮૫૭ની ક્રાંતિનું પ્રતીક શું હતું?
(અ) કુકડો 
(બ) મશાલ
(ક) કમળનું ફૂલ અને રોટી 
(ડ) ત્રિરંગો 
૬. ગાંધીજીએ દાંડીયાત્રા કેટલા દિવસમાં પૂરી કરી હતી?
(અ) ૨૩      (બ) ૨૪ 
(ક) ૨૫       (ડ) ૨૬ 
૭. ૨૦૧૭મા યોજાયેલી  “રથયાત્રા” કેટલામી રથયાત્રા હતી?
(અ) ૧૩૮      (બ) ૧૩૯ 
(ક) ૧૪૦      (ડ) ૧૪૧ 
૮. ભારતમાં પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત કોણે કરી હતી?
(અ) લોર્ડ રિપન (બ) ડેલહાઉસી (ક) માઉન્ટ બેટન (ડ) લોર્ડ કેનિંગ 
૯. આરઝી હકુમતના સમયે સૌરાષ્ટ્રના કમિશનર કોણ હતા?
(અ) પુષ્પા મહેતા 
(બ) નીલમ બુચ
(ક) છબીલદાસ મહેતા
(ડ) શામળદાસ ગાંધી
૧૦. પાકિસ્તાનથી આવેલ નિર્વાસિતો માટે પોરબંદરમા ક્યા વસાહત સ્થાપી?
(અ) ગાંધીધામ    (બ) કુતિયાણા 
(ક) મિયાણી       (ડ) રાણાવાવ 
૧૧. કઈ ડેરી દૈનિક દૂધ ઉત્પાદનમા એશિયામા પ્રથમ સ્થાને છે?
(અ) અમુલ ડેરી  (બ) સાબર ડેરી (ક) બનાસ ડેરી    (ડ) ગોપાલ ડેરી
૧૨. “નડા બેટ” ક્યા જિલ્લામાં આવેલ છે?
(અ) દેવભૂમિ દ્વારકા 
(બ) જામનગર 
(ક) બનાસકાંઠા 
(ડ) ગીરસોમનાથ 
૧૩. ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજ ક્યા શરુ થઇ?
(અ) પાટણ      (બ) જામનગર
(ક) નવસારી    (ડ) અમદાવાદ 
૧૪. ગુજરાતનું સૌરઉર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું એક માત્ર ગામ મેથાણ ક્યા જિલ્લામાં આવેલ છે?
(અ) પાટણ    (બ) મહેસાણા 
(ક) સુરત      (ડ) ગાંધીનગર 
૧૫. ગાંધીનગરને ૧૯૬૪મા ૧૮માં જિલ્લાની માન્યતા ક્યા મુખ્યમંત્રીએ આપી?
(અ) ડૉ. જીવરાજ મહેતા 
(બ) બળવંતરાય મહેતા 
(ક) હિતેન્દ્રભાઈ દેસાઈ   
(ડ) ઘનશ્યામ ઓઝા 
૧૬. સુરેન્દ્રનગરના થાનમાં તરણેતરનો મેળો ક્યારે ભરાય છે?
(અ) શ્રાવણ મહિને 
(બ) ભાદરવામાં 
(ક) આસો માસ 
(ડ) કારતક માસમાં 
૧૭. ભારતના ક્યા રાજ્યમાંથી કર્કવૃત્ત પસાર થતું નથી?
(અ) રાજસ્થાન (બ) છત્તીસગઢ  
(ક) મહારાષ્ટ્ર    (ડ) ત્રિપુરા 
૧૮. ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે?
(અ) હિમાલય     (બ) ગિરનાર 
(ક) અરવલ્લી     (ડ) સહ્યાદ્રિ 
૧૯. નીચેનામાંથી કયું સ્થળ ગળી ઉદ્યોગ માટે પ્રખ્યાત છે?
(અ) બારેજડી    (બ) સરખેજ 
(ક) ધોળકા       (ડ) વિરમગામ  
૨૦. ગુરુનાનક નીચેનામાંથી કોના શિષ્ય હતા?
(અ) કબીર 
(બ) રામાનુજાચાર્ય 
(ક) મહાવીર સ્વામી 
(ડ) શંકરાચાર્ય 
૨૧. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ ગોપનાથ મહાદેવની સ્થાપના કોણે કરેલી છે?
(અ) નરસિંહ મહેતા 
(બ) ગંગાસતી 
(ક) ભાવનગરના રાજા 
(ડ) એકેય નહિ 
૨૨. સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ જણાવો.
(અ) આણંદ      (બ) સુરત 
(ક) બારડોલી    (ડ) નડિયાદ
૨૩. ચાંદો સુરજ મહેલ ખેડા જિલ્લાના મહેમદાબાદમાં કોણે બંધાવ્યો?
(અ) મહમદ બેગડો 
(બ) અહેમદશાહ 
(ક) સિદ્ધરાજ જયસિંહ 
(ડ) સયાજીરાવ 
૨૪. રતનમહાલ રીંછ અભયારણ્ય ક્યા આવેલું છે?
(અ) પંચમહાલ    (બ) નર્મદા 
(ક) દાહોદ          (ડ) અરવલ્લી 
૨૫. ૩૧ મે કયા દિવસ તરીકે ઓળખાય છે?
(અ) કેન્સર દિન 
(બ) વિશ્વ પર્યાવરણ દિન 
(ક) ખેડૂત દિન 
(ડ) તમાકુ વિરોધ દિન 
૨૬. ૯ જાન્યુઆરી ૨૦૦૩માં પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાનું કોણે નક્કી કરેલું?
(અ) કેશુભાઈ પટેલ 
(બ) અટલ બિહારી 
(ક) નરેન્દ્ર મોદી 
(ડ) મનમોહનસિંહ 
૨૭. વિશ્વનું સૌથી ઠંડું શહેર કયું છે?
(અ) વર્ખોનીયાસ 
(બ) ટોકિયો (જાપાન) 
(ક) એન્ટ્રોકુલા 
(ડ) રોમ 
૨૮. એશિયાના ક્યા દેશમાંથી વિષુવવૃત પસાર થાય છે?
(અ) ભારત     (બ) ચીન 
(ક) પાકિસ્તાન  (ડ) ઇન્ડોનેશિયા 
૨૯. લૂઈ પાશ્ચરે કઈ રસીની શોધ કરી?
(અ) B.C.G  (બ) પોલિયો
 (ક) હડકવા       (ડ) શીતળા 
૩૦. ગુજરાતની દક્ષિણે કયો સાગર આવેલો છે?
(અ) હિંદ મહાસાગર 
(બ) અરબ સાગર 
(ક) બંગાળાની ખાડી 
(ડ) એકેય નહિ

આજના જવાબ
(૧)  (અ) રાજેન્દ્ર પ્રસાદ (૨) (ક) જવાહરલાલ નહેરુ (૩) (ક)  .gov  (૪) (ડ) kilo byte per second (૫) (ક) કમળનું ફૂલ અને રોટી (૬) (બ) ૨૪ (૭) (ક) ૧૪૦ (૮) (અ) લોર્ડ રિપન (૯) (બ) નીલમ બુચ (૧૦) (બ) કુતિયાણા (૧૧) (ક) બનાસ ડેરી (૧૨) (ક) બનાસકાંઠા (૧૩) (અ) પાટણ (૧૪) (અ) પાટણ (૧૫) (બ) બળવંતરાય મહેતા (૧૬) (બ) ભાદરવામાં (૧૭) (ક) મહારાષ્ટ્ર (૧૮) (ક) અરવલ્લી (૧૯) (બ) સરખેજ (૨૦) (અ) કબીર (૨૧) (અ) નરસિંહ મહેતા (૨૨) (ડ) નડિયાદ (૨૩) (અ) મહમદ બેગડો (૨૪) (ક) દાહોદ (૨૫) (ડ) તમાકુ વિરોધ દિવસ (૨૬) (બ) અટલ બિહારી વાજપેઈ (૨૭) (અ) વર્ખોનીયાસ (૨૮) (ડ) ઇન્ડોનેશિયા (૨૯) (ક) હડકવા (૩૦) (બ) અરબ સાગર