5599

ગુડા વિસ્તારમાં જવાબદારી ગુડાની હોવા છતાં આ વિસ્તારમાં ગાય મરી ગયા બાદ મૃતદેહમાંથી દૂર્ગંધ આવતી હોવા છતાં અને ગુડાને અનેકવાર સ્થાનિકો દ્વારા ફોન કરવા છતાં કોઈ જવાબદારી અમારી થતી નથી તેવો જવાબ મળતાં સ્થાનિકો રોષે ભરાયા હતા. મનપાની જવાબદારી છે તેવું કહીં ગુડામાં ફોન પર જવાબ મળતાં સ્થાનિકોની હાલત કફોડી બની છે. ગાયના નામે રાજકારણ કરવું હોય તો રાજકીય પક્ષો તૈયાર પરંતુ પ્રાથમિક જરૂરિયાત જેવા કામમાં કોઈ જવાબદારી લેવા તૈયાર નથી.