૬૧.    ઓસ્કાર એવોર્ડનો પ્રારંભ ક્યારથી થયો હતો. 
- ૧૯૨૯
૬૨.    સૌપ્રથમ કઈ ભારતીય ફિલ્મને ઓસ્કાર એવોર્ડ એનાયત થયો હતો ? ક્યારે ? 
- ગાંધી (૧૯૮૩)
૬૩.    સૌપ્રથામ ઓસ્કાર એવોર્ડ વિજેતા ભારતીય વ્યક્તિનું નામ. 
- શ્રી માટી ભાણું અથૈયા
૬૪.    વર્ષ ૨૦૧૮ના ઓસ્કાર એવોર્ડ માટે ભારતે સતાવાર રીતે કઈ ફિલ્મ મોકલી હતી. 
- ન્યુટન
૬૫.    ૬ માર્ચ ૨૦૧૮ના રોજ ગુજરાતમાં ક્યાં ગામ પાસે થયેલા અકસ્માતમાં આશરે ૩૫ જાનૈયાઓના મોત થયા હતા. 
- રંઘોળા ગામ પાસે
૬૬.    આ જાનૈયા ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા. - અનીડા થી ટાટમ મુકામે
૬૭.    ૬ માર્ચ ૨૦૧૮ના રોજ ગુજરાતમાં ક્યાં માર્ગ પર ભયંકર અકસ્માત થયું હતું. 
- ભાવનગર-રાજકોટ
૬૮.    તાજેતરમાં ક્યાં દેશમાં કોમી હિંસા ફાટી નીકળવાને કારણે ૧૦ દિવસની કટોકટી જાહેર કરવામાં આવી છે. 
- શ્રીલંકા
૬૯.    બોલીવુડમાં ‘શમ્મી આન્ટી’ના નામથી પ્રસિદ્ધ પીઠ અભિનેત્રીનું તાજેતરમાં નિધન થયું હતું.... તેમનું મૂળ નામ શું છે. 
- શ્રીમતી નરગિસ રાબડી
૭૦.    તાજેતરમાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા ક્યાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ ન કરવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. 
- પ્લાસ્ટિકથી બનેલા
૭૧.    વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે. 
- ૮ માર્ચ
૭૨.    આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સૌપ્રથમ ક્યારે કરવામાં આવી હતી. 
- ૧૯૧૦
૭૩.    આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સૌપ્રથમ ઉજવણી કઈ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હતી. 
- ઇન્ટરનેશનલ સોશિયાલિસ્ટ વુમન કોન્ફરન્સ દ્વારા
૭૪.    રશિયામાં ક્યારે રાષ્ટ્રીય રાજા બની હતી. 
- ૮ માર્ચ
૭૫.    રશિયામાં મહિલાઓને મતાધિકાર ક્યારે આપવામાં આવ્યો હતો. 
- ૧૯૧૭
૭૬.    માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત ગુજરાતનાં પ્રથમ રેલ્વે સ્ટેશનનું નામ શું છે, 
- મણિનગર, અમદાવાદ
૭૭.    ૮ માર્ચ ૨૦૧૮ ના રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાળકોના કૂપોષન માટે કઈ યોજના શરૂ કરી હતી. 
- રાષ્ટ્રીય પોષણ મિશન
૭૮.    શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાળકોના કૂપોષન માટે રાષ્ટ્રીય પોષણ મિશનનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો છે. 
- ઝુનઝુન, રાજસ્થાન
૭૯.    આર્કિટેકરાના નોબલ પુરસ્કાર તરીકે પ્રસિદ્ધ વર્ષ ૨૦૧૮ના પ્રીટઝકર પ્રાઇઝ વિજેતા વ્યક્તિનું નામ શું છે.
 - શ્રી બી.વી.દોશી (શ્રી બાલક્રુષ્ણ વિથલદાસ દોશી)
૮૦.    તાજેતરમાં ભારતના ક્યાં રાજ્ય દ્વારા પોતાનો અલગ રાજ્ય ધ્વજ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
 - કર્ણાટક
૮૧.    ૯ માર્ચ ૨૦૧૮ના રોજ ભારતની સુપ્રીમ કોર્ટ ક્યાં પ્રકારની ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી છે. 
- નિષ્ક્રિય
૮૨.    તાજેતરમાં પંજાબના ક્યાં પ્રસિદ્ધ સૂફી ગાયકનું નિધન થયું હકે.
 - શ્રી પ્યારેલા વડાલી
૮૩.    પ્રસિદ્ધ સૂફી ગાયક શ્રી પ્યારેલાલ વડાલી ક્યાં ધારાના સંગીતકાર હતા. 
- પટિયાલા ઘરાના
૮૪.    તાજેતરમાં ચૂંટાઈ આવેલા નાગાલેન્ડના નવા મુખ્યમંત્રીશ્રી નું નામ શું છે. 
- શ્રી નેઈફ્યુ (અથવા તો નિઈફુ) રિયો
૮૫.    તાજેતરમાં ચૂંટાઈ આવેલા મેઘાલયના નવા મુખ્યમંત્રીશ્રી નું નામ શું છે.
 - શ્રી કોનરાડ સંગ્મા
૮૬.    તાજેતરમાં ચૂંટાઈ આવેલા ત્રિપુરાના નવા મુખ્યમંત્રીશ્રી નું નામ શું છે.
 - શ્રી બિપ્લબ કુમાર દેબ
૮૭.    બોબ્ર્‌સ વર્લ્ડ બિલિયોનેર લિસ્ટ ૨૦૧૮ માં સૌથી ધનિક ઉદ્યોગપતિ કોણ છે. 
- શ્રી જૈફ બેઝોસ 
૮૮.    શ્રી જૈફ બેઝોસ ક્યાં દેશનો છે.
 - અમેરિકા
૮૯.    શ્રી જૈફ બેઝોસ સંપતિ કેટલા અબજ ડોલર છે.
 - ૧૧૨
૯૦.    બોબ્ર્‌સ વર્લ્ડ બિલિયોનેર લિસ્ટ ૨૦૧૮ ભારતના શ્રી મુકેશ અંબાણી નો ક્રમ કેટલામો છે.
 - ૧૯ મો