4996

ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં અને જવાહર મેદાનમાં સભાના સંભવત કાર્યક્રમોમાં જવાહર મેદાનમાં સભા રદ્દ કરવામાં આવતા ડોમના સામાન સાથેના ટ્રકો સામાન પેક કરીને ઘોઘા રવાના થયા હતા પરંતુ રાત્રિ સુધી હજુ એક પણ ટ્રકનો સામાન ખાલી કરાયો ન હતો અને તમામ ટ્રકો રોડ ઉપર સ્ટેન્ડ બાય રખાયા છે ત્યારે ઘોઘામાં સભાનું સ્થળ નક્કી નથી થયું કે સભા કરવાની જ નથી તેવી અટકળોએ જોર પકડયું છે.