6233

સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત ભાવનગર શહેર અને જિલ્લામાં ઓખી વાવાઝોડાની સંભવીત અસરના પગલે કોઈપણ બનાવને પહોંચી વળવાના આશય સાથે એનડીઆરએફની ટીમ આજે ભાવનગર ખાતે આવી પહોંચી હતી. બચાવ કામગીરીના સાધનો સાથે આવેલી એનડીઆરએફની ટીમ કોઈપણ આફતને પહોંચી વળવા તૈયાર રહેશે.