8295

ધો-૧૦-૧ર બોર્ડની પરીક્ષાનો આવતીકાલ તા. ૧ર માર્ચથી પ્રારંભ થતો હોય આજે રવિવારે બોર્ડના વિદ્યાર્થીઓને બપોરના સમયે પરીક્ષા કેન્દ્રોમાં જઈ પોતાનો બેઠક નંબર નિહાળવાની મંજુરી અપાઈ હોય ત્યારે શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓએ પોતાની બેઠક વ્યવસ્થા નિહાળી હતી.