5667

આગામી તા.૯ ડિસેમ્બરના રોજ યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે આજે મહિલા કોલેજ ખાતે ભાવનગર પશ્ચિમ વિભાગના મતદાન મથકોના પ્રિસાઈડીંગ અને પોલીંગ ઓફિસરોને તાલીમ આપવાનો કાર્યક્રમ નાયબ મામલતદાર સુમરા, ઉમેશ પટેલ તથા રીટનીંગ ઓફિસર ગોવાણીની ઉપસ્થિતિમાં મતદાન મથકમાં ઈવીએમ, વીવીપેટની પ્રેક્ટીકલ જાણકારી આપવા ઉપરાંત ચૂંટણીલક્ષી કામગીરીથી માહિતગાર કરાયા હતા.