7087

અખિલ ભારતીય વિદ્યાર્પી પરિષદ ભાવનગર દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે નિમિત્તે આજે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સુત્રોચ્ચાર કરાયા હતા. આ ઉપરાંત વિવિધ શાળા-કોલેજોમાં સ્વામી વિવેકાનંદજીના જીવન વિષયક પર વ્યક્તવ્યો યોજવામાં આવશે.