4876

આશાવર્કર બહેનો દ્વારા પોતાનાં વિવીધ પડતર પ્રશ્નો જેવા કે કાયમી કરવા તેમજ વિવીધ લાભ આપવા, લઘુત્તમ વેતન ચુકવવા, મુસાફરી-મોઘવારી ભથ્થા આપવા, ઓળખકાર્ડ વીમા સુરક્ષા આપવા સહિતની માંગણીઓ સંદર્ભે ધરણા કરીને આવેદનપત્ર આપ્યું હતું જ્યારે યશવંતરાય નાટ્યગૃહ ખાતે વિભાવરીબેનને રજુઆત કરવા જતા અને સુત્રોચ્ચાર કરતા પોલીસે બહેનોની અટકાયત  કરી હતી.