3834

દામનગરના ઘનશ્યામનગર ખાતે દરરોજ ખોડલધામ સમિતિના યુવાનો દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધારતા દેશી ઔષધિય ઓસડીયાયુક્ત ગરમા ગરમ ઉકાળાનું વિતરણ રોજ સવારે ૬ કલાકે સ્વામિનારાયણ મંદિર ખાતે નિયમિત કરાય છે.