4591

જિલ્લા શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત ભુંભલી કન્યા શાળા ખાતે નવરાત્રિ પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી. જેમાં વર્ગ સુશોભન, આરતી શણગાર સ્પર્ધા, ગરબા ગાયન સ્પર્ધા, રાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીના ગુણગાન સાથે સમાપન કરવામાં આવ્યું હતું.