8321

ઘોઘા તાલુકાના નથુગઢથી સાણોદર, વાવડી ગામને જોડતો માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોય જેના કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને ભારે તકલીફો વેઠવી પડી રહી હોય જે સંદર્ભે નવો રોડ તત્કાલ બનાવવાની માંગ સાથે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.