7842

નગર પાલીકાઓની ચૂંટણીનું આજે મતગણતરી બાદ પરિણામ જાહેર થતા ભાજપનો વિજય થતા આજે મોડી સાંજે ભાવનગર શહેર ભાજપ દ્વારા શહેર પ્રમુખ સનતભાઈ મોદીની ઉપસ્થિતીમાં ઘોઘાગેટ ચોક ખાતે આતશબાજી કરી વિજયોત્સવ મનાવાયો હતો આ પ્રસંગે સંગઠનનાં હોદ્દેદારો, નગરસેવકો, કાર્યકરો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.