4798

ભાવનગર શહેર ભાજપ મહિલા મોર્ચાનું આજે શિવશક્તિ હોલ ખાતે સંમેલન યોજાયું હતું. જેમાં જશુમતીબેન કોરાટ તેમજ સંસદીય સચિવ અને ધારાસભ્ય વિભાવરીબેન દવે, મેયર નિમુબેન બાંભણીયા, મહિલા મોર્ચાના પ્રમુખ દિવ્યાબેન વ્યાસ તેમજ શહેર પ્રમુખ સનતભાઈ મોદી સહિત મહિલા મોર્ચાના હોદ્દેદારો અને કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.