3203

તળાજા તાલુકાના બોરડા ગામે આજે બહેનો દ્વારા દિવાસા વ્રતનું પૂજન-અર્ચન કર્યુ હતું. બોરડા ગામના ગોર ગજાનનભાઈ જોશી, રાજુભાઈ, કાર્તિકભાઈ સહિતે બહેનોને વિધિ-વિધાન સાથે પૂજન-અર્ચન કરાવ્યું હતું. રાત્રિના સમયે બહેનો એક સાથે વિવિધ કાર્યક્રમો સાથે જાગરણ કરશે.