ભાવનગરમાં દબાણ હટાવ કામગીરી

1355

ભાવનગર યુનિવર્સિટી ખાતે સમરસ હોસ્ટેલ સામે કરાયેલા ગેરકાયદે દબાણો પર આજે વહીવટી તંત્ર, મહાપાલિકા, મામલતદાર અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી હતી. અને મામલતદાર વિજયાબેન પરમારની ઉપસ્થિતીમાં પોલીસ બંદોબસ્ત સાથે કાચા-પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.

Previous articleરંગપર ગામે યુવાનની હત્યા
Next articleબંધ મકાનનાં તાળા તોડી તસ્કરો ૪ લાખની ચોરી કરી ગયાની ફરિયાદ