8317

આજથી શરૂ થયેલ ધો.૧૦ તથા ધો.૧રની પરીક્ષા અન્વયે શાળામાં પેપર આપવા આવેલ વિદ્યાર્થી ભાઈ-બહેનોનું ઢસા (જં.) ગામ સ્થિત અનેક સામાજીક સંસ્થાઓ, વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટના એમ.ડી. સંગીતાબેન સહિતનાઓએ છાત્રોને ગુલાબનું પુષ્પ, ચોકલેટ, કંકુ, તિલક સાથે આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી.