5666

દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન ખાતે કલાસંગીત અને સાંસ્કૃતિક વારસાને જાળવવાના હેતુથી વિવિધ કાર્યક્રમો યોજાઈ છે. જેના ભાગરૂપે આજે સુગમ સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં ભૂમિ મહેતા, સમીર વોરા, કુંજન મહેતા તેમજ અનુષા મહેતા દ્વારા ગુજરાતી કવિઓની વિવિધ રચનાઓની પ્રસ્તુતિ કરવામાં આવેલ. જેને ચિંતન પંડયા, દેવેન્દ્ર મહેતા, કલાપી પાઠક, જલય પાઠક તથા કિશોર પરમારે વાદ્ય સંગત આપેલ.