4559

દામનગર શહેર ભાજપ દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પિતેશ નારોલા, અમરશીભાઈ નારોલા, કિશોરભાઈ ભટ્ટ, સતીષભાઈ ગોસ્વામી, ભુરાભાઈ ભરવાડ, સંદીપ પટેલ, ધનજીભાઈ પંચાસરા, ભરતભાઈ રાવલ, પ્રવિણ જાની, રાજેશભાઈ વઢેલ વગેરે કાર્યકરો હાજર રહ્યાં હતા.