3822

એનએફપીઈની સુચના મુજબ ભાવનગર ડીવીઝનના ગ્રુપ-સી તથા પોસ્ટમેન અને એમ.ટી.એસ. યુનિયનના ૪ર૧ જેટલા કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોને લઈને કામકાજથી અળગા રહી સજ્જડ બંધ પાળી વિરોધ દર્શાવ્યો હતો.