7791

ભાવનગર ડિસ્ટ્રીક્ટ રાયફલ શુટીંગ એસોસીએશન દ્વારા આજથી બે દિવસ માટે ભાવનગર ડિસ્ટ્રીક્ટ શુટીંગ કોમ્પીટીશનનો પ્રારંભ સહજાનંદ ગુરૂકુળ અકવાડા ખાતે કરવામાં આવેલ. જેના ઉદ્દઘાટન સમારોહમાં ભાવ. યુનિ.ના કુલપતિ ડો.શૈલેષ ઝાલા, કે.પી. સ્વામી, વિશ્નુસ્વામી, ગીરીશભાઈ વાઘાણી, મેહુલભાઈ પટેલ, મનિષ પટેલ, પરેશ પટેલ સહિત ઉપસ્થિત રહ્યાં હતા. આ સ્પર્ધામાં રપ૦ ઉપરાંત સ્પર્ધકો ભાગ લઈ રહ્યાં છે. આવતીકાલે રવિવારે સ્પર્ધા પૂર્ણ થયા બાદ સમાપન સમારોહ યોજાશે.