9127

આજરોજ ચિત્રા-ફુલસર વોર્ડ સહયોગ સોસાયટી કર્તવ્ય પાન પાસે પીવાના પાણીની લાઈનનું ખાતમુર્હુત કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલ, કે.એમ. પટેલ, જેન્તીભાઈ ચૌહાણ, ગીરધરભાઈ સોલંકી, અશ્વિનભાઈ પરમાર, મોહંમદ ઈલિયાસ મલેક, ભીખાભાઈ ગોહેલ, કાંતિભાઈ ગોહેલ, જીતુભાઈ ગોહેલ, કિશોરભાઈ, મહેન્દ્રસિંહ ગોહિલ, જીગ્નેશ ગોહિલ અને વોર્ડના કોંગ્રેસના કાર્યકરો તેમજ આ વિસ્તારના રહિશો હાજર રહ્યાં હતા.