3931

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા દ્વારા ખેડૂતોને પાક વિકાસ તથા સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. અહીં ગાજરઘાસ જાગૃતિ સપ્તાહ સંદર્ભે કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક સરોજ ચૌધરી તથા કૃષિ વૈજ્ઞાનિક જગદિશ કંટારિયા દ્વારા ખેડૂતો અને સંસ્થાના વિદ્યાર્થીઓને આ ઘાસથી પાકને થતા નુકશાનની વિગતો અપાઈ હતી.