7165

તંત્ર અને સરકારી તંત્રની લોકોમાં જે ઈમેજ છે તેને જાળવી રાખતું જોવા મળતું આ બોર્ડ સ્વર્ણિમ સંકુલ-રમાં હજી પણ જોવા મળે છે. 
વિધાનસભાની ચૂંટણીઓ પતી ગઈ છતાં વિધાનસભાના અધ્યક્ષ તરીકે રમણભાઈ વોરા અને ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર ને જ રખાયા છે. જયારે થોડા જ સમયમાં પ્રોટેમસ્પિકર નીમાબેન ધારાસભ્યોને શપથ લેવડાવાના છે, ત્યારે કહેવાય છે કે તંત્ર હજી જાગ્યું નથી. વળી ત્યાં પસાર થતાં એક સજજને કહ્યું પણ ખરું કે સરકારમાં તો બધું આવું જ હોય...