8319

ગારિયાધાર યુવા ભાજપ શહેર સંગઠન દ્વારા આજરોજથી શરૂ થનાર બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને એમ.ડી. પટેલ હાઈસ્કુલ અને આર.એમ. શાહ કન્યા વિદ્યાલય ખાતે મીઠુ મો કરાવી શુભેચ્છા પાઠવી હતી.