૨૨૧. ભારતમાં રાષ્ટ્રીય મતદાન દિવસ ની ઉજવણીનો પ્રારંભ ક્યારથી થયો હતો. 
- ૨૫ જાન્યુયારી ૨૦૧૧
૨૨૨. ૨૨ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે દિલ્હીની આમ આદમી પાર્ટીના કેટલા ધારાભ્તોને ગેરલાયક ઠેરવ્યા છે.
 - ૨૦
૨૨૩. ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ કેટલામાં પ્રજાસટાક દિવસની ઉજવણી કરવામાં આવી છે.
 - ૬૯
૨૨૪. ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ નવી દિલ્હી ખાતે થયેલી પ્રજાસટાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે કોણ ઉપસ્થિત રહ્યું હતું.
 - ૧૦ આશિયાન દેશોના વડાઓ
૨૨૫. ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ગુજરાતમાં રાજ્યકક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી ક્યાં કરવામાં આવી છે. 
- મહેસાણા
૨૨૬. ૨૩ થી ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ દરમિયાન વર્લ્ડ ઇકોનોમિક ફોરમની કેટલાંય એન્યુઅલ સમિતનું આયોજન થયું હતું. 
- ૪૮મી
૨૨૭. ૨૩ થી ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ દરમિયાન વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ૪૮મી એન્યુઅલ સમિતનું આયોજન ક્યાં થયું હતું.
- દાવોસ, સ્વિત્ઝર્લેન્ડ
૨૨૮. સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાએલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ૪૮મી એન્યુઅલ સમિતની થીમ શું હતું.
 - ક્રિએટિંગ અ શેયર્ડ ફ્યુચર ઇન અ ફ્રેકચર્ડ વર્લ્ડ
૨૨૯. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વર્ષ ૨૦૧૮ની વાર્ષિક સમિટમાં ક્યાં ભારતીય અભિનેતાને ક્રિસ્ટલ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે. 
- શ્રી શાહરૂખ ખાન
૨૩૦. જાન્યુઆરી ૨૦૧૮ દરમિયાન રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિન્દ દ્વારા કેટલી મહિલાઓને “ફાસ્ટ લેડિઝ એવોર્ડ” થી સન્માનીત કરવામાં આવી છે.
 - ૧૧૨
૨૩૧. ૈંઁન્-૧૧ ની સિઝન માટે ક્યાં ભારતીય ક્રિકેટરને સૌથી વધુ રકમ ચૂકવવામાં આવશે 
- શ્રી જયદેવ ઉનડકટ
૨૩૨. ૈંઁન્-૧૧ ની કઈ ટીમ જયદેવ ઉનડકટ ને રૂપિયા ચૂકવશે.
 - રાજસ્થાન રોયલ
૨૩૩. ૈંઁન્-૧૧ ના જયદેવ ઉનડકટને કેટલા રૂપિયા ચૂકવશે. 
- ૧૨.૫ કરોડ
૨૩૪.  તાજેતરમાં કર્ણાટકના ક્યાં આધ્યાત્મિક ગુરુએ પદ્મશ્રી પુરસ્કાર સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. 
- શ્રી સિદ્ધેશ્વર સ્વામી
૨૩૫. વિશ્વ શાહિદ દિન તરીકે ક્યો દિવસ ઉજવાય છે. 
- ૩૦ જાન્યુઆરી
૨૩૬. કોની પુણ્યતિથિ વિશ્વ શાહિદ દિન તરીકે ઉજવાય છે. 
- મહાત્મા ગાંધી
૨૩૭. ભારતમાં ક્યો દિવસ રાષ્ટ્રીય કુષ્ઠરોગ નિવારણ દિન તરીકે ઉજવાય છે. 
- ૩૦ જાન્યુઆરી
૨૩૮. ૨૯ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ રજૂ થયેલ ઇકોનોમિક(આર્થિક) સર્વે અનુસાર વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન ભારતનો આર્થિક વિકાસ દર કેટલો રહેશે. 
- ૬.૭૫ %
૨૩૯. ૨૯ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ ભારતના નવા વિદેશ સચિવ તરીકે કોણે પડભાર સાંભળ્યો છે. - શ્રી વિજય ગોખલે
૨૪૦. ન્યુ વર્લ્ડ વેલ્થના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૭માં વિશ્વનો સૌથી ધનવાન દેશોમાં ભારતનો ક્ટમ કેટલામો છે.
 - છઠ્ઠો