કોન્સ્ટેબલ સ્પેશ્યલ-૬

(૨૦૧) દર ૧૮ વર્ષે ગુજરાતમાં કઈ જગ્યાએ કુંભ મેળાનું આયોજન થાય છે ? 
- ભડભૂત (ભરૂચ)
(૨૦૨) આમલી અગ્યારસીનો મેળો ક્યાં ભરાય છે?    
-દાહોદ
(૨૦૩) ગુજરાતની પ્રથમ ઈજનેરી કોલેજ ક્યાં સ્થપાય હતી ?    
-વલ્લભ વિદ્યાનગર
(૨૦૪) સતિયાદેવ પર્વત ક્યાં જિલ્લામાં આવેલો છે ?    
-જામનગર
(૨૦૫) વિલાસનની ટેકરી ક્યાં જિલ્લામાં છે?    
-વલસાડ
(૨૦૬) નર્મદા, ઓરસંગ અને કરજણનો ત્રિવેણી સંગમ ક્યાં થાય છે ?
-ચાંદોદ કરનાળી
(૨૦૭)    સતી રાણકદેવીનું મંદિર ક્યાં આવેલ છે?        
-વઢવાણ
(૨૦૮) રા’મહિપાળની પુત્રી મીનળદેવીની સમાધિ ક્યાં આવેલ છે ? 
- ઘેલા સોમનાથ 
(૨૦૯) ગુજરાતમાં સૌથી વધુ દરિયાકિનારો ધરાવતો જિલ્લો ક્યો છે?
 -કચ્છ
(૨૧૦) દાંડીકૂચ પશ્ચાત ગાંધીજીની ધરપકડ ક્યાં ગામેથી થઈ હતી ?    
-કરાડી
(૨૧૧) વર્ષે ૧૯૬૪ થી સતત રામધૂન ચાલતી હોય તેવું બાલા હનુમાનજી મંદિર ક્યાં શહેરમાં આવેલું છે ?
    -જામનગર
(૨૧૨) પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઇનું જન્મ સ્થળ જણાવો ?
- ભાડેલી (વલસાડ)
(૨૧૩) ગુજરાતનું પિન્ક સિટી ?    
-ધાંગધ્રાં
(૨૧૪) ભારતનું પિન્ક સિટી ?    
-જયપુર
(૨૧૫) જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવનું સ્થાનક હસ્તગિરિ ક્યાં શહેર સાથે સંબંધિત છે ?    
-પાલિતાણા
(૨૧૬) વુલેસ્ટોનાઈટ ખનીજ મળી આવતું હોય તેવો ગુજરાતનો એકમાત્ર જિલ્લો ક્યો છે ?    
-બનાસકાંઠા
(૨૧૭) એશિયાની સૌથી મોટી અમદાવાદ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલનું નામ શું છે ?
- શેઠ હઠીસિંહ પ્રેમાભાઇ
(૨૧૮) ગુજરાતમાં પ્રથમ સત્યાગ્રહ ક્યાં થયો હતો ?    
-ખેડા
(૨૧૯) ગુજરાતમાં સૈનિક સ્કૂલ સાથે સંબંધિત શહેર ક્યુ છે ?    
-બાલાછડી
(૨૨૦) હાંફૂસ કેરી અને ચીકુનું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો ક્યો છે ?    
-વલસાડ
(૨૨૧) વાડીઓના જિલ્લા તરીકે ક્યો જિલ્લો ઓળખાય છે  ?    
- જુનાગઢ
(૨૨૨) ગાંધીનગરમાં આવેલ ગુજરાતનાં મુખ્યમંત્રી અને કેબિનેટ કક્ષાના મંત્રીઓની ઓફિસને ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?
 - સ્વર્ણિમ સંકૂલ-૧
(૨૨૩) ઓસમ પર્વત ક્યાં જિલ્લામાં આવેલ છે ?        
- રાજકોટ
(૨૨૪) ધોળાવીરા, સુરકોટડા, દેશળપર જેવા પ્રાગ ઐતિહાસિક કલાના મથકો ક્યાં જિલ્લામાં આવેલા છે ?    
-કચ્છ
(૨૨૫) ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું છે?    
- લૂણીનદી
(૨૨૬) ધોળાવીરા ક્યાં બેટ પર આવેલું છે ?    
-ખદિર બેટ
(૨૨૭) એકપણ ટાંકો લીધા વગર તૈયાર થતી “રૂ”ની રજાઈ “સુજની” ક્યા વિસ્તારની જાણીતી છે?    
- ભરૂચ
(૨૨૮) ઇ.સ.૧૯૫૮માં મળી આવેલ સૌપ્રથમ ખનીજતેલ અને કુદરતી વાયુનું સ્થળ “લૂણેજ” ક્યાં જિલ્લામાં આવેલ છે ?    
-આણંદ
(૨૨૯) દક્ષિણ ગુજરાતનાં બગીચા તરીકે ક્યુ શહેર ઓળખાય છે ?    
-વલસાડ
(૨૩૦) ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર “ગોરજ” ક્યાં જિલ્લામાં આવેલ છે ?    
-વડોદરા
(૨૩૧)    કોટ, પેઢામણિ, લાંઘણજ જેવા પ્રાગ ઐતિહાસિક કલાના મથકો ક્યા જિલ્લામાં આવેલા છે ?
-મહેસાણા
(૨૩૨) પાટણ જિલ્લાના ચારણકા ગામ ખાતે આવેલા જાણીતા સોલર પાર્કનું નામ જણાવો ?    
-સૂર્યતીર્થ
(૨૩૩) ભારતનું એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલ્વે સ્ટેશન ક્યુ છે ?    
-ભાવનગર
(૨૩૪) ગુજરાતનું પ્રથમ વાઈ-ફાઈ ગામ ક્યુ છે?    
-તિધરા (વલસાડ)
(૨૩૫) ભારતીય સૈન્ય દ્વારા ચાલતું ઈસ્ઈ (દક્ષિણામુર્તિ) મંદિર ક્યાં આવેલ છે ? 
-વડોદરા
(૨૩૬) અગ્નિજિત મોટી (ફાયર ર્ક્લે)ના ઉત્પાદન માટે સુરેન્દ્રનગર જિલ્લાનો ક્યો તાલુકો જાણીતો છે ?    
- મૂળી
(૨૩૭) હઝરત સૈયદ હાજીઅલીની દરગાહ “મીરા દાતાર” ક્યાં આવેલ છે ?
 -ઉનાવા (મહેસાણા)
(૨૩૮)    દાડમનું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો ક્યો છે ?    
-ભાવનગર
(૨૩૯) કચ્છના નાના અને મોટા રણ વચ્ચેનો વિસ્તાર ક્યા મેદાન તરીકે ઓળખાય છે ?    
- વાગડનું મેદાન
(૨૪૦) મધુમતી નદીના કિનારે આવેલ “સારસા ડુંગર” ક્યાં જીલ્લામાં આવેલ છે ?
 - ભરૂચ