સામાન્ય વિજ્ઞાન ભાગ ૨ 

 ૪૧ ધાતુને ઓગાળવા માટે કઈ ખનીજ વપરાય છે?  
- ફ્લોરસ્પાર
૪૨ હવાનું સૌથી નિષ્ક્રીય ઘટક કયું છે?
 - - હિલીયમ
૪૩ હાઈડ્રોજન વાયુના શોધક કોણ ? 
- - એડિસન
૪૪ એન્ડોસ્કોપી કયા રોગ માટે થાય છે? 
- - પેટના રોગ માટે 
૪૫ ધન્વંતરી એવાર્ડ કયા ક્ષેત્રે અપાય છે? 
- - તબીબી 
૪૬ પ્રકાશની તરંગલંબાઇ માપવાનું સાધન કયું છે? - - સ્પેકટ્રોમીટર
૪૭ ક્ષ કિરણોની શોધથી કયા ક્ષેત્રમા ક્રાંતિ આવી?
- - ચિકિત્સાક્ષેત્રે
૪૮ લોહીના પરિભ્રમણની શોધ કોને કરી  ? 
-- વિલિયમ હાર્વે 
૪૯ અવાજની ગતિ સૌથી વધારે શેમાં હોય છે? 
- - લોખંડમાં 
૫૦ પ્લેગનો રોગ શાનાથી ફેલાય છે? 
- - ચાંચડ અને ઉંદર 
૫૧ દર સેકન્ડે પ્રકાશનો વેગ કેટલો હોય છે?
- - ૩ લાખ કિમી 
૫૨ ન્યુમોનિયા રોગ કોની સાથે સાથે સંબંધ ધરાવે છે? 
- - ફેફસા 
૫૩ ભેજ એ પાણીનું કયું રૂપ છે? 
- - વાયુ 
૫૪   ના બરાબર કામ ના કરવાને કારણે કમળો થાય છે. 
- સ્વાદુપિંડ 
૫૫ રિંગ વર્મ રોગ શેના વડે થાય છે ? 
- - ફૂગથી
૫૬ પોલિયો વિરોધી રસીના શોધક કોણ હતા? 
- - જેનાઈ ઈ સોલ્ડ 
૫૭ ઇન્સ્યુલિનના શોધક કોણ હતા? 
-  - બેંટિંગ અને બેસ્ટ 
૫૮ એઇડ્‌સ વિષાણુના શોધક કોણ હતા ? 
- - રોબર્ટ ગેલો 
૫૯ બાગાયત કામનું વિજ્ઞાન કયા નામે ઓળખાય છે? 
- - હોર્ટીકલ્ચર 
૬૦ માટીના માટલામાં પાણી શાના કારણે ઠરે છે? 
- - બાષ્પીભવન
૬૧ માનવશરીરમાં લાંબામાં લાંબા કોષો કયા છે?
 - - મજ્જાકોષો
૬૨ તાંબાનું દુશ્મન તત્વ કયું છે? 
- - ગંધક 
૬૩ માનવ મસ્તિષ્કનું વજન કેટલું હોય છે?
 - - ૧૩૦૦ - ૧૪૦૦ ગ્રામ 
૬૪ માનવશરીરની નાડીઓ અને કોષીકાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે? 
- ન્યુરોલોજી
૬૫ હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ કયા દેશમાંથી ભારતમાં આવે છે? 
- - જર્મની
૬૬ આંતરડાના રોગનું નિદાન કરવા માટે કયા કિરણોનો ઉપયોગ થાય છે?
- ક્ષ કિરણો 
૬૭ ઇકોલોજી શેને લગતું શાસ્ત્ર છે?
- - પર્યાવરણ અને બધા જીવો
૬૮ વિમાનો માટેના ઉડ્ડયન અંગેના વિજ્ઞાનને શું કહેવામાં આવે છે? 
- - એરોનોટીક્સ
૬૯ સ્ટેથોસ્કોપ કયા સિદ્ધાંત પર કામ કરે છે?
 - - ધ્વનિ તરંગ અધ્યારોપણ 
૭૦ પવનના વેગને માપવા માટેનું સાધન કયું? 
- - એનીમોમીટર
૭૧ વેલ્ડીંગમાં કયો ગેસ વપરાય છે?
 - - એસીટીલીન
૭૨ ડી.એન.એ. નું પૂરું નામ જણાવો. 
-  ડીઓકસી રિબો ન્યુંક્લીઈક એસિડ
૭૩ આર.એન.એ.નું પૂરું નામ જણાવો. 
-  રિબો ન્યુક્લીઈક એસિડ
૭૪ લીંબુમાં મુખ્યત્વે કયું વિટામીન હોય છે?
 - - વિટામીન સી 
૭૫ સાપેક્ષવાદનો સિદ્ધાંત કોણે સ્થાપિત કર્યો ? 
- - આઇન્સ્ટાઇન
૭૬ કઠોળમાંથી કયું પોષકતત્વ મળે છે?
 - - પ્રોટીન
૭૭ ડો. સી.વી.રામન શાના માટે જાણીતા છે?  
- રામન કિરણો 
૭૮ શરીરનું સમતોલપણું જાળવવા કયું અંગ કામ કરે છે? 
- - નાનું મગજ 
૭૯ હરગોવિંદ ખુરાના કઈ શોધ માટે જાણીતા છે? 
- - સિન્થેટિક જનીન્સ 
૮૦ પાણીનું ઉત્કલનબિંદુ કેટલી ડીગ્રી સેન્ટિગ્રેડ હોય છે? 
- - ૧૦૦ સેન્ટિગ્રેડ