સામાન્ય વિજ્ઞાન ભાગ ૧૨

 ૪૪૧. બરફ પાણીમાં કેમ તરે છે ? 
- તેની સાપેક્ષ ધનતા પાણીની કરતા ઓછી હોય છે 
૪૪ર. દુધનું દહીમાં રુપાંતર થઈ જામવાનું કારણ શું છે ? 
- લેક્‌ટોબેસિલસ
૪૪૩. જીવાણુની શોધ સૈાપ્રથમ કોણે કરી ?
 -લ્યુવેન હોક 
૪૪૪. વર્ગીકરણના પિતામહ તરીકે કોણ ઓળખાય છે ?
 - કાર્લ વાર્ન લીનિયસ
૪૪પ. જીવવિજ્ઞાન શબ્દનો પ્રયોગ સૈાપ્રથમ કોણે કર્યો ? 
- લૈમાર્ક અને ટ્રવિરેનસે
૪૪૬. વનસ્પતિ વિજ્ઞાનના પિતા કોણ છે ?
- થિયોફ્રેસ્ટસ
૪૪૭. ચિકિત્સા શાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે ? 
- હિપ્પોક્રેટસ
૪૪૮.ફુલોના અભ્યાસને શું કહે છે ? 
- એન્થોલોજી 
૪૪૯. વન અનુસંધાન સંસ્થાન કયાં આવેલું છે ?
- દહેરાદુન 
૪૫૦. ભારતીય વનસ્પતિ સર્વક્ષણનું મુખ્ય મથક કયાં આવેલું છે ?
 - કોલકતા 
૪૫૧. વાસ્તવિક કેન્ટ્રક શેમાં હોતું નથી ?
 - જીવાણુઓમાં 
૪૫ર. કંઈ બિમારી જીવાણુંથી થાય છે ? 
- કુષ્ઠ
૪૫૩. મીઠાનું રાસાયણિક નામ જણાવો. 
- સોડિયમ કલોરાઈડ (NaCl)
૪૫૪. ખાવાના સોડાનું રાસાયણિક નામ જણાવો. 
- સોડિયમ બાયકાર્બોનેટ
૪૫પ. ધોવાના સોડાનું રાસાયણિક નામ જણાવો. 
- સોડિયમ કાર્બોનેટ
૪૫૬. બ્લીચીંગ પાવડરનું રાસાયણિક નામ જણાવો. 
- કેલ્શિયમ હાઈપોકલોરાઈટ
૪૫૭. સડેલા ઈંડા જેવી ગંધ ધરાવતો વાયુ કયો છે ?
 - હાઈડ્રોજન સલ્ફાઈડ
૪૫૮. ચામડી પરથી વાળ દુર કરવા કયા વાયુનો ઉપયોગ થાય છે ? 
- મેથિલ એમીન 
૪૫૯. ભોપાલ ગેસ દુર્ધટનામાં કયો ગેસનો સ્ત્રાવ થયો હતો ? 
- મેથિલ આઈસોસાઈનેટ
૪૬૦. મુતરડીમાં તીક્ષણ વાસ કયા ગેસને કારણે આવે છે ?
 - એમોનિયા 
૪૬૧. કોલસાની ખાણોમાં આગ લાગવાનું મુખ્ય કારણ કયું છે ? 
- માર્શ ગેસ
૪૬ર. પ્રકૃતિમાં કયો નિષ્ક્રિય વાયુ  વધારે માત્રામાં જોવા મળે છે ? 
- ઓર્ગન 
૪૬૩. ઓઝોન દિવસ કયારે ઉજવવામાં આવે છે ? 
- ૧૬ સપ્ટેમ્બર
૪૬૪. અવાજની તીવ્રતા શેમાં માપવામાં  આવે છે ? 
-  ડેસિબલ
૪૬પ. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કયારે ઉજવવામાં આવે છે ? 
- ર૮ ફેબ્રુઆરી
૪૬૬. જન્મતાની સાથે બાળકને કયુ વેકિસન આપવામાં આવે છે ?
- BCG
૪૬૭. પોલિયો સામે રક્ષણ મેળવવામાં કયુ વેકિસન આપવામાં આવે છે ?
 -OPV
૪૬૮. વિટામિન  A થી કયો રોગ થાય છે ? 
- રતાંધળાપણુ
૪૬૯. વિટામિન  B થી કયો રોગ થાય છે ? 
- બેરીબેરી
૪૭૦. વિટામિન  C થી કયો રોગ થાય છે ?
 - સ્કર્વી
૪૭૧.મેલેરિયા કયાં મચ્છર કરડવાથી થાય છે ? 
- માદા એનોફિલિસ
૪૭ર.આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી વસ્તીઅ PHC  હોય છે ? 
-  ર૦,૦૦૦
૪૭૩.વાઈરસજન્ય રોગ કયા કયા છે ?
-  એઈડસ,હડકવા,શીતળા
૪૭૪.આપણા શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે ? 
-  ૩૭.પ સેન્ટિગ્રેડ
૪૭પ.આપણું શરીર એક મિનિટમાં કેટલા શ્વાસ લે છે ? 
- ૧૮થીર૦
૪૭૬.આપણા શરીરમાં હૃદય એક મિનિટમાં કેટલી વખત ધબકે છે ? 
- ૭૦થી૭ર
૪૭૭.આપણા શરીરમાં લોહી એક મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે છે ?
- ૯૬૦૦૦ કિમી
૪૭૮.હૃદય એક દિવસની અંદર કેટલી વખત ધબકે છે ? - ૧લાખ
૪૭૯. ૯-મહિને બાળકને કયું વેકિસન આપવામાં આવે છે ?
- ઓરીનું
૪૮૦.ઓરીનું મેડિકલ નામ શું છે ? 
- મિઝલ્સ