સામાન્ય વિજ્ઞાન ભાગ ૧૪

 ૫૨૧ ટુથપેસ્ટની શોધ કોણે કરી? 
- જહોન રેન્ડ
૫૨૨ જીવની સૌપ્રથમ ઉત્પત્તિ કયા થઇ? 
- પાણીમાં 
૫૨૩ થાયરોક્સીન શું છે?
 - હોર્મોન
૫૨૪ પાંડુરોગ શાની ઉણપથી થાય છે?
 - લોહ તત્વ
૫૨૫ સૌથી વધુ સખત પ્લાસ્ટિક કયું છે? 
- એક્રેલિક
૫૨૬ પાર્કિન્સન કયા અંગનો રોગ છે?
 - મગજ 
૫૨૭ વાતાવરણનું સૌથી નજીકનું સ્તર કયું છે? 
- ટ્રોપોસ્ફીયર
૫૨૮ કયા પ્રાણીનું દૂધ પૌષ્ટિક ગણાય છે? 
- બકરીનું
૫૨૯ માનવ ખોરાકનો મુખ્ય સ્રોત કયો ગણાય છે? 
- વનસ્પતિ 
૫૩૦ બયોગેસનો મુખ્ય ઘટક કયો છે? 
- મિથેન
૫૩૧ સૌથી મોટો ઉપગ્રહ કયો છે? 
- ટીટાન
૫૩૨ કયા પ્રકારની જમીન બાંધા વગરની હોય છે?
 - રેતાળ 
૫૩૩ પેટ્રોલ બીજા કયા નામે ઓળખાય છે? 
- ગેસોલીન
૫૩૪ કયો તારો પૂછડિયા તારા તરીકે ઓળખાય છે? 
- ધ્રુવનો તારો 
૫૩૫ સવારે મેઘધનુષ કઈ દિશામાં જોવા મળે છે? 
- પશ્ચિમ
૫૩૬ કયા રોગમાં દર્દીને ઝાડા ઉલટી થાય છે? 
- કોલેરા
૫૩૭ સૂર્ય શું છે?
 - એક તારો
૫૩૮ આધુનિક ભ્રૂણ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? 
- વોન બેયર 
૫૩૯ સિફિલિસ કયા અંગનો રોગ છે?
 - જનીન અંગ 
૫૪૦ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? 
- યકૃત
૫૪૧ માનવશરીરનું સૌથી નાનું હાડકું કયું છે?
 - સ્ટેપિસ (કાનનું)
૫૪૨ વાંસ શું છે?
 - એક પ્રકારનું ઘાસ
૫૪૩ સૌથી તેજ ઉડનાર પક્ષી કયું છે? 
- બાજ 
૫૪૪ દરિયાની ઊંડાઈ માપવાનો એકમ શું છે? 
- ફેધમ
૫૪૫ ઉષ્માનો એકમ શું છે?
 - કેલરી 
૫૪૬ માયોપિયા શું છે? 
- નજીકનો દ્રષ્ટિદોષ 
૫૪૭ કઈ ધાતુ ભવિષ્યની ધાતુ કહેવાય છે? 
- ટાઈટેનિયમ 
૫૪૮ મેલેરિયાની રસી કોણે શોધી? 
- લિવિરેન 
૫૪૯ યલો કેક શું છે?
 - યુરેનિયમ ઓક્સાઈડ 
૫૫૦ માનવશરીરનું સૌથી વધુ કાર્યરત અંગ કયું છે?
 - હૃદય 
૫૫૧ વિડાલ ટેસ્ટ કયા રોગના નિદાન માટે થાય છે?
 - ટાઈફોઈડ
૫૫૨ ઇસરોનું મુખ્યમથક કયા આવેલું છે? 
- બેંગલોર 
૫૫૩ પારિજાત કયા રંગનો તારો છે? 
- લાલ 
૫૫૪ ધન્વંતરી એવોર્ડ કયા ક્ષેત્રે અપાય છે? 
- તબીબી
૫૫૫ પ્રવાહી સોનું કોને કહે છે? 
- પેટ્રોલ 
૫૫૬ કોને જૂઠું સોનું કોને કહે છે? 
- આયર્ન સલ્ફાઇડ
૫૫૭ કઈ ધાતુ સફેદ સોનું કહે છે? 
- પ્લેટિનમ
૫૫૮ પેરાસિટામોલ શાની દવા છે? 
- તાવની 
૫૫૯ હવામાં ભેજ શાના દ્વારા મપાય છે? 
- હાઈગ્રોમીટર 
૫૬૦ કઠોળમાંથી કયું તત્વ મળે છે? 
- પ્રોટીન