સામાન્ય વિજ્ઞાન ભાગ ૧૫

 ૫૬૧ આપણા નાખ શાના બનેલા છે? 
- કેરોટિન
૫૬૨ ચામાં કયું ઝેરી તત્વ રહેલું છે? 
- ટેનિન
૫૬૩ શરીરરચના શાસ્ત્રને શું કહે છે?
 - એનેટોમી 
૫૬૪ ખરતો તારો કયા નામે ઓળખાય છે? 
- ઉલ્કા 
૫૬૫ હાડકા મજબુત બનાવવા શાની જરૂર પડે? 
- ક્ષાર
૫૬૬ આજે પણ ડોક્ટર કોના નામે શપથ લે છે?
 - હિપ્પોક્રેટસ
૫૬૭ માનવ બ્લડ ગ્રુપના કેટલા પ્રકાર છે? 
- આઠ 
૫૬૮ ચંદ્રગ્રહણ કયા દિવસે થાય છે? 
- પૂનમ 
૫૬૯ સૂર્યગ્રહણ ક્યારે થાય છે? 
- અમાસે 
૫૭૦ માનવશરીરનો મૂળભૂત એકમ કયો છે? 
- કોષ 
૫૭૧ ક્યૂસેક શું છે? 
- પાણીના પ્રવાહનું માપ 
૫૭૨ ગતિનો સિદ્ધાંત કોને આપ્યો? 
- ન્યુટને 
૫૭૩ પાણીમાં ધ્વનિ માપવાનું યંત્ર કયું છે? 
-  હાઈડ્રોફોન 
૫૭૪ થેલેસેમિયા શાને લગતો રોગ છે? 
- રક્તકણો
૫૭૫ મૂળભૂત રંગો કેટલા છે? 
- લાલ, લીલો, વાદળી 
૫૭૬ વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે?
 - ૧૬સપ્ટેમ્બર 
૫૭૭ સૂર્યનો મધ્ય ભાગ કયા નામે ઓળખાય છે?
 - પ્રકાશમંડળ
૫૭૮ પાસ્કલ શાનો એકમ છે?
 - દબાણ 
૫૭૯ કિમોથેરાપી સારવારના જનક કોણ છે? 
- પોલ એરવીચ 
૫૮૦ ખારા પાણીનો વરસાદ કયા દેશમાં પડે છે? 
- વેનેઝુએલા 
૫૮૧ કોસમોસ શું છે? 
- જાસુસી ઉપગ્રહ 
૫૮૨ કયા ફળમાં બીજ હોતું નથી? 
- કેળામાં 
૫૮૩ યુડોમીટરનો શો ઉપયોગ થાય છે? 
- વરસાદ માપવા માટે 
૫૮૪ સૌથી મોટું સમુદ્રી પક્ષી કયું છે?
 - એલ્બેસ્ટ્રોસ
૫૮૫ દ્રાક્ષની ખેતીને શું કહે છે? 
- વીટી કલ્ચર 
૫૮૬ વિશ્વનું પ્રથમ ઇકો કમ્પ્યુટર કયા દેશે બનાવ્યું? 
- આયર્લેન્ડ 
૫૮૭ લાળમાં કયું એન્જાઈમ હોય છે?
 - ટાઈલીન 
૫૮૮ ભારતનું સંપૂર્ણ ઈ-સાક્ષર શહેર કયું છે?
 - કોઝીકોડ 
૫૮૯ રબરને કડક કરવા તેમાં શું ભેળવવામાં આવે છે?
 - સલ્ફર 
૫૯૦ વેસેક્ટોમી શું છે? 
- પુરુષ નસબંધી 
૫૯૧ કઈ ધાતુ પાણી પર તારે છે? 
- કેલ્શિયમ 
૫૯૨ યુરિયાની શોધ કોણે કરી?
 - હોલરે
૫૯૩ માનવ મગજની ખોપરીમાં કુલ કેટલા હાડકા હોય છે? 
- ૧૨ 
૫૯૪ કોકોમાં કયો ઉત્તેજક પદાર્થ હોય છે? 
- કેફીન
૫૯૫ આપણા શરીરમાં કેટલા ખનીજ તત્વો હોય છે? 
- ૨૭ 
૫૯૬ વિચિત્ર ગેસ કોને કહે છે? 
- જીનોન 
૫૯૭ છાપકામની શાહીમાં શું વપરાય છે?
 - લેમ્પ બ્લેક 
૫૯૮ એલિસા ટેસ્ટ કયા રોગ માટે કરવામાં આવે છે?
- એઈડ્‌ઝ 
૫૯૯ અધાતુ તત્વોની સંખ્યા કેટલી છે? 
- ૨૨ 
૬૦૦ ફોટોનનો વેગ કોના વેગ બરાબર હોય છે? 
- પ્રકાશ