ઇતિહાસ 
ભાગ-૧૬
૪૫૧ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરે કેટલા યહૂદીને મારી નાખ્યા? 
- ૬૦ લાખ
૪૫૨ ચીનમાં સામ્યવાદી ક્રાંતિ ક્યારે થઇ? 
- ઈ.સ. ૧૯૪૯
૪૫૩  કઈ સાલમાં ચીન પ્રજાસત્તાક દેશ બન્યો? 
- ઈ.સ. ૧૯૪૯
૪૫૪ ચીનમાં સામ્યવાદી ક્રાંતિનો સર્જક કોણ હતો? 
- માઓ-ત્સે-સુંગ 
૪૫૫ કાર્લ માર્ક્સ ધર્મને શું કહેતો? 
- અફીણ
૪૫૬ સામ્યવાદીઓનું ધર્મપુસ્તક કયું હતું? 
- લાલ પુસ્તક 
૪૫૭ સૌપ્રથમ ઠંડા યુદ્ધ શબ્દનો પ્રયોગ કોણે કર્યો?
- બર્નાર્ડ બારૂએ ઈ.સ. ૧૯૪૬મા 
૪૫૮ નાટો કોની પ્રેરણાથી રચાયું? 
- અમેરિકાની 
૪૫૯ સેન્ટો કોની પ્રેરણાથી રચાયું? 
- ઇંગ્લેન્ડ 
૪૬૦ દલાઈ લામાએ કયા દેશમાં શરણાગતિ સ્વીકારી? 
- ભારતમાં 
૪૬૧ વિયેટનામ ક્યારે સ્વતંત્ર બન્યું?
 - ઈ.સ. ૧૯૭૬
૪૬૨ મિખાઈલ ગોર્બાચેવે કઈ નીતિની હિમાયત કરી? 
 ખુલ્લાપણાની 
૪૬૩ ઈજિપ્તમાં પ્રજાસત્તાક તંત્રની સ્થાપના કોણે કરી? 
- કર્નલ નાસરે 
૪૬૪ ગોલ્ડ કોસ્ટ કયા નામે ઓળખાય છે?
 - ઘાના
૪૬૫ નેલ્સન મંડેલાને કેટલા વર્ષની કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા? 
- ૨૭ વર્ષની 
૪૬૬ તટસ્થ રાષ્ટ્રોએ કઈ નીતિ અપનાવી? 
- બિનજોડાણવાદી
૪૬૭ નામનું પૂરું નામ જણાવો. 
- નોન એલાઈમેન્ટ મૂવમેન્ટ
૪૬૮ કયા દેશે બફર સ્ટેટની ભૂમિકા ભજવી? 
- સ્વીડને 
૪૬૯ હાલમાં વિશ્વમાં કુલ કેટલા સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં છે?
 - લગભગ ૨૦૦ થી વધારે 
૪૭૦ વિશ્વના દેશો કઈ બે વિચારસરણીમાં વહેચાયેલા છે? 
- લોકશાહી અને સામ્યવાદી 
૪૭૧ ક્યુબામા કયો સામ્યવાદ અસ્તિત્વમાં છે?
 - વ્યક્તિગત સામ્યવાદ 
૪૭૨ બંધારણીય રાજાશાહી કયા દેશમાં જોવા મળે છે?
 - ઇંગ્લેન્ડ અને નેપાળ 
૪૭૩ અબ્રાહમ લિંકનના મતે લોકશાહી એટલે શું?
 - લોકોની, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સરકાર 
૪૭૪ ભારતમાં કયા પ્રકારની લોકશાહી છે? 
- સંસદીય લોકશાહી
૪૭૫ અમેરિકામાં કઈ લોકશાહી છે? 
- પ્રમુખગત 
૪૭૬ પ્રમુખગત લોકશાહીમાં કારોબારી કોને જવાબદાર હોય છે? 
- પ્રમુખને 
૪૭૭ ભારતના બંધારણમાં કયા શાસનની જોગવાઈ છે? 
- એકતંત્રી
૪૭૮ વિશ્વની અર્થવ્યવસ્થામાં મુખ્ય કેટલી વુંઈચાર્સરની જોવા મળે છે?
 - ત્રણ 
૪૭૯ યુરોપના દેશોની અર્થવ્યવસ્થાને નવી દિશા આપવાનું કામ કોણે કર્યું? 
- ફ્રાન્સના વિદેશમંત્રી રોબર્ટ શૂમેને 
૪૮૦ વર્તમાન સમયની વૈશ્વિક વિરાટ સમસ્યા કઈ છે? 
- વૈશ્વિક આતંકવાદ