ઇતિહાસ 
ભાગ-૧૫

૪૨૧ જાપાને મંચુરિયા પર ક્યારે આક્રમણ કર્યું? 
- ૧૯૩૧
૪૨૨ ઈટાલી કેવી માનસિકતા ધરાવતું હતું? 
- યુદ્ધખોર 
૪૨૩ જાપાને રાષ્ટ્રસંઘનું સભ્યપદ ક્યારે ત્યજી દીધું? 
- ૧૯૩૩
૪૨૪ કયા ટાપુ પર આક્રમણ થવાને કરને અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં જોડાયું? 
- પર્લ હાર્બર 
૪૨૫ વૈશ્વિક મહામંદી કયા નામે ઓળખાય છે? 
- વોલસ્ટ્રીટ સંકટ
૪૨૬ અમેરિકન કયા પ્રમુખે અમેરિકાને મહામંદીમાંથી ઉગાર્યું? 
- એફ.ડી.રુઝવેલ્ટે
૪૨૭ એફ.ડી.રુઝવેલ્ટે કઈ નીતિ અપનાવી?
 - ન્યૂ ડીલ
૪૨૮ ન્યૂ ડીલમાં કેટલા આરનો સમાવેશ થાય છે? 
- ત્રણ ( રિલીફ, રિકવરી અને રિફોર્મ)
૪૨૯ માનવજાતના ઇતિહાસનો સૌથી વિનાશક અને લોહિયાળ વિશ્વયુદ્ધનો આરંભ ક્યારે થયો? 
- ૧ સપ્ટેમ્બર, ૧૯૩૯
૪૩૦ હિટલરે વર્સેલ્સની સંધિને શું કહી ફગાવી દીધી? 
- કાગળનું ચીથરું  
૪૩૧ બીજા વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ શું હતું?
 -જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ 
૪૩૨ ચીનમાં કોના નેતૃત્વ હેઠળ સામ્યવાદી શાસનની સ્થાપના થઇ?
 - માઓ-ત્સે-સુંગ 
૪૩૩ બીજા વિશ્વયુદ્ધ પછી કઈ સંસ્થાની સ્થાપના થઇ?
 - સંયુક્ત રાષ્ટ્રો
૪૩૪ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ક્યારે થઇ? 
- ૬ જાન્યુઆરી ૧૯૪૧ 
૪૩૫ યુ.એન.દિવસ ક્યારે ઉજવાય છે? 
- ૨૪ ઓક્ટોબર
૪૩૬ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો કેટલા છે? 
- ૬ અંગો
૪૩૭ સલામતી સમિતિના કયા સભ્યો પાસે વીટો પાવર છે?
 - કાયમી સભ્યો
૪૩૮ સલામતી સમિતિમાં કુલ કેટલા દેશો કાયમી સભ્યો છે? - ૫ પાંચ
૪૩૯ કયા દેશે સૌથી વધુ વાર વીટો વાપર્યો? 
- રશિયા 
૪૪૦ સલામતી સમિતિમાં કેટલા દેશો સભ્યો છે?
 - ૧૫
૪૪૧ આર્થિક અને સામાજિક સમિતિમાં કુલ સભ્ય દેશો કેટલા છે?
 - ૫૪ 
૪૪૨ આંતરરાષ્ટ્રીય અદાલતનું કાયમી મથક કયા શહેરમાં આવેલું છે? 
- હેગ (હોલેન્ડ)
૪૪૩ આંતરરાષ્ટ્રીય અદાલતમા કેટલા ન્યાયમૂર્તિઓ છે?
 - ૧૫ 
૪૪૪ સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીની કચેરીને શું કહે છે? 
- સચિવાલય
૪૪૫ હાલના મહામંત્રી કોણ છે? 
- બાન કી મૂન 
૪૪૬ કયો દિવસ માનવ અધિકાર દિન ક્યારે ઉજવાય છે?
 - ૧૦ ડિસેમ્બર 
૪૪૭ યહુદીઓ માટે સ્વતંત્ર રાજ્ય સ્થાપવાની ચળવળના પ્રણેતા કોણ હતા? 
- થિયોડોર હર્ઝલ 
૪૪૮ માનવ અધિકારો કેટલા છે? - પાંચ
૪૪૯ પ્રથમ વિશ્વ ઝાયન પરિષદ કોણે અને ક્યારે બોલાવી? 
- ઓગસ્ટ, ૧૮૯૭ થિયોડોર હર્ઝલે
૪૫૦ પેલેસ્ટાઇનના પ્રથમ હાઈ કમિશનર તરીકે કોની નિયુક્તિ થઇ?
 - સર હર્બટ સેમ્યુઅલ