૯૧ આલેખને જોડવા શું વપરાય છે?
 - હાઈપરલિંક
૯૨ ફ્લોચાર્ટ બનાવવા માટે વાપરતા ચિહનોને શું કહે છે?
- ઘટકો 
૯૩ જોડાણ માટે ઓછામાં ઓછા કેટલા વર્તુળનો ઉપયોગ થાય છે? 
- બે 
૯૪ સી મૂળાક્ષરોને કેટલા વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય? 
- ૪ 
૯૫ ૮ બીટના સમૂહને શું કહે છે? 
- ૧ બાઈટ
૯૬ સી ભાષામાં કેટલા પ્રક્રિયકો આવેલા છે? 
- આઠ 
૯૭ ક્યા સાધન દ્વારા પ્રોગ્રામમાં ઇનપુટ શક્ય છે?
 - કી-બોર્ડ 
૯૮ કોઈ વિધાનની વાક્યરચનાને શું કહે છે? 
- સિન્ટેક્ષ
૯૯ લૂપિંગ માળખાને કેટલા વિભાગમાં રચવામાં આવે છે?
- ૨ (બે) 
૧૦૦ એરે ના કેટલા પ્રકાર છે?
 - ૨ (બે)   
૧૦૧. કમ્પ્યુટરનું મગજ કોને કહેવામાં આવે છે? 
- સોફ્ટવેર 
૧૦૨. એલ.સી.ડી.નું પૂરું નામ જણાવો. 
- લિક્વિડ ક્રિસ્ટલ ડિસપ્લેે
૧૦૩ મલ્ટીમિડિયા પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે કયો પ્રોગ્રામનો ઉપયોગ કરાય છે? 
- એમ.એસ.પાવરપોઇન્ટ
૧૦૪ ક્યાં મેનુની મદદથી ચોક્કસ શબ્દ શોધી તેમજ બદલી શકાય છે? 
- એડીટ 
૧૦૫ એમ.એસ એક્સેલમાં બનતી ફાઈલને શું કહે છે? 
- વર્કબૂક
૧૦૬ મોનિટરનું રિઝોલ્યુશન શેમાં મપાય છે?
 - ડીપીઆઈ 
૧૦૭ કમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહેવાય છે? 
- બગ 
૧૦૮ કમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે? 
- ડ્રેગિંગ
૧૦૯  સીઆરટીનું પૂરું નામ જણાવો. 
- કેથોડ રે ટ્યૂબ
૧૮૪ આઈ.સી. શેની બનેલી છે? 
- સિલિકોન 
૧૧૦ જીસ્વાનનું પૂરું નામ જણાવો. 
- ગુજરાત સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક 
૧૧૧  જાવાની શોધ કોની છે ? 
- સનમાઈક્રો સિસ્ટમ
૧૧૨ આઈ.સી.ની શોધ કોણે કરી? 
- જે.એસ. કિલ્બી 
૧૧૩ બાર કોડિંગમાં કેટલા અક્ષર હોય છે? 
- ૧૦ 
૧૧૪ ભારતનું કયું શહેરમાં સિલિકોનવેલી આવેલી છે? 
- બેંગલોર 
૧૧૫ ઈ-મેઈલ થકી મોકલવામાં આવતી ફાઈલને શું કહેવામાં આવે છે? 
-   એટેચમેન્ટ 
૧૧૬ ઈન્ટરનેટ પર થતી ખરીદ-વેચાણની બાબતને શું કહે છે? 
- ઈ- કોમર્સ 
૧૧૭ ઈન્ટરનેટને શું કહે છે? 
- નેટવર્કોનું નેટવર્ક 
૧૧૮ લખાણ તેમજ ઈમેજને કોપી અને રિપ્રોડ્યુસ કરનાર ડીવાઈસને શું કહે છે?
- સ્કેનર 
૧૧૯ જેપીઈજી પૂરું નામ જણાવો. 
- જોઇન્ટ ફોટોગ્રાફિક એક્ષપર્ટ ગ્રુપ 
૧૨૦ આઈ.પી એડ્રેસને કેટલા બીટ નંબર હોય છે? 
- ૩૨ 
૧૨૧ ૧ નીબલ બરાબર કેટલા બીટ થાય?
 - ૪ 
૧૨૨ સીડી નું પૂરું નામ જણાવો. 
- કોમ્પેક્ટ ડિસ્ક 
૧૨૩ નીચેનામાંથી ગુગલના સ્થાપક નું નામ જણાવો.
- લેરી પેજ 
૧૨૪ કમ્પ્યુટરના વિકાસમાં સૌથી વધુ યોગદાન કોનું માનવામાં આવે છે ? 
- વોન ન્યુમેન 
૧૨૫ U.R.L. નું પૂરું નામ જણાવો.
 - યુનિફોર્મ રિસોર્સ લોકેટર