સામાન્ય વિજ્ઞાન ભાગ ૫

 ૧૬૧ સુર્યના કયા વિકિરણથી માનવશરીરને નુકસાન થઇ શકે છે? 
- -પારજાંબલી કિરણો અલ્ટ્રાવાયોલેટ
૧૬૨ પૃથ્વીસપાટી નીચે કાર્બનીય પદાર્થો વીઘટન થતા જે બળતણની રચના થાય છે તેને શું કહે છે ?
 - અશ્મિજન્ય બળતણ ( ફોસિલ ફ્યુઅલ)
૧૬૩ કયું બળતણ સૌથી ઓછું પ્રદુષણ પેદા કરે છે?
 - - કુદરતી વાયુ
૧૬૪ રાંધણ ગેસમાં મુખ્યત્વે કયો વાયુ હોય છે?
 - - બ્યુટેન
૧૬૫ વાહનમાં વપરાતા સીએનજીમાં મુખ્ય ઘટક તરીકે કયો વાયુ હોય છે?
 -  - મિથેન
૧૬૬ પુનઃનવીનીકરણ ન થઇ શકે એવો ઊર્જાસ્રોત કયો છે?
 - કુદરતી વાયુ
૧૬૭ પૃથ્વીના વાતાવરણની ઉપલી સપાટી પર આવેલ ઓઝોન સ્તર સુર્યના ક્યાં વિકિરણોથી રક્ષણ કરે છે? 
- પારજાંબલી
૧૬૮ ગરમ સપાટી પરથી જે રેડીયેશન છુટું પડે છે તે કયા પ્રકારનું રેડીયેશન હોય છે?
 -  - અધોરક્ત કિરણો ( ઇન્ફ્રારેડ) 
૧૬૯ સૂર્યપ્રકાશના કયા રેડીયેશનને કારણે ચામડીનું કેન્સર થવાનો ભય છે? 

- પારજાંબલી 
૧૭૦ સોલાર કુદરતી કાર્યક્ષમતામાં શું ઉમેરી શકાય? 
- - સપાટ અરીસા 
૧૭૧ સોલાર સેલ કયા પદાર્થનો બનેલો હોય છે?
 - - સિલિકોન
૧૭૨ કયો વાયુ દહાનશીલ નથી? 
- - ઓક્સીજન
૧૭૩ સોલાર કુકરનું ઢાંકણું શાનું બનેલું છે? 
- - પારદર્શક કાચ 
૧૭૪ સૌર ઊર્જા પેદા કરવા માટે વપરાતી સોલાર પેનલમાં કઈ ધાતુ વપરાય છે? 
- - ચાંદી 
૧૭૫ પૃથ્વીની સપાટી નીચે વાયુ અને પીગળેલ પદાર્થ હોય છે તેને શું કહે છે? 
-     - મેગ્મા 
૧૭૬ કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમવાર નાભિકીય વિખંડન દ્વારા નાભિકીય ઊર્જા છૂટી પડી હતી? 
- એનરિક ફર્મિક 
૧૭૭ ભારતે પોતાનો સૌપ્રથમ પરમાણું ઉર્જાને લગતો વિસ્ફોટ કયા કર્યો હતો? 
-        - પોખરણ 
૧૭૮ નાભિકીય પરમાણું ભઠ્ઠીમાં કેવા પ્રકારનું બળતણ વપરાય છે? 
- -યુરેનિયમ 
૧૭૯ પૃથ્વીની સપાટી નીચેથી મળી આવતી ઉષ્મા ઉર્જાનો સ્રોત કયો છે?
 --પવન ઊર્જા 
૧૮૦ વિશ્વમાં સૌથી વધારે કયા પ્રકારનો ઊર્જા સ્રોત વપરાય છે? 
-- અશ્મિજન્ય બળતણ 
૧૮૧ કયો ઊર્જાસ્રોત બિનપરંપરાગત ઊર્જાસ્રોત નથી? 
- - ભુતાપીય ઊર્જા 
૧૮૨ કયા પ્રકારના ઊર્જા સ્રોતને વૈકલ્પિક ઊર્જાસ્રોત કહે છે?
 - -બિનપરંપરાગત -ઊર્જાસ્રોત
૧૮૩ વનસ્પતિ કઈ પ્રક્રિયામાં સૌર ઊર્જા વાપરે છે? 
- -પ્રકાશ સંશ્લેષણ 
૧૮૪ સૌર ઊર્જા પૃથ્વીના વાતાવરણમાં જળવાઈ રહીને ગ્લોબલ વોર્મિંગ પેદા કરે છે તેના માટે જવાબદાર શું છે? 
-  - ગ્રીન હાઉસ ઇફેક્ટ 
૧૮૫ પવનઊર્જાના ઉત્પાદન ક્ષેત્રે વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? 
- -પાંચમું 
૧૮૬ ભારતમાં કયું રાજ્ય પવનઉર્જાનું સૌથી વધારે વીજળી ઉત્પન્ન કરે છે? 
-તમિલનાડુ
૧૮૭ કયા ઊર્જા સ્રોતમાં સૂર્યપ્રકાશની ઊર્જા રાસાયણિક સ્વરૂપે જળવાયેલી હોય છે? 
- - બાયોમાસ 
૧૮૮ બયોગેસમાં કયો જ્વલનશીલ વાયુ હોય છે?  
- મિથેન 
૧૮૯ ભારતમાં કયા પ્રકારનો ઊર્જાસ્રોતનો સૌથી ઓછો ઉપયોગ થાય છે? 
-ભૂતાપીય ઊર્જા 
૧૯૦ વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય પાવર પ્લાન્ટ કયા દેશમાં આવેલો છે? 
-અમેરિકા 
૧૯૧ ભારતમાં વીજળી પેદા કરવા માટે કયો સ્રોત વધુ વપરાય છે? 
- - કોલસો
૧૯૨ વાતાવરણમાં પ્રદુષણ ફેલાવવામાં સૌથી મોટો હિસ્સો કયા ઉર્જસ્રોતનો છે? -     - અશ્મિજન્ય બળતણ 
૧૯૩ પૃથ્વી પર ઉર્જાનો અવિરત સ્રોત કોણ પુરો પાડી શકે તેમ છે? 
- -સૂર્ય 
૧૯૪ સૂર્યપ્રકાશને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે શું વપરાય છે? 
- -ફોટો વોલ્ટીકસેલ 
૧૯૫ સૂર્ય ઉર્જાને ધ્યાનમાં રાખીને નવી સ્થાપત્યકલાનો વિકાસ થયો તેને શું કહે છે? 
-  સૌર સ્થાપત્યકલા 
૧૯૬ કયા પ્રકારની ઉર્જામાં પર્યાવરણને સૌથી ઓછું નુકસાન થાય છે? 
- -ભૂતાપીય ઊર્જા 
૧૯૭ કયા પ્રકારના ઊર્જાસ્રોતને સૌથી સ્વચ્છ ઊર્જાસ્રોત ગણવામાં આવે છે? 
-  - ભૂતાપીય ઊર્જા 
૧૯૮ ભૂતાપીય ઉર્જામાં શેનો ઉપયોગ થાય છે?
 - - ગરમ પાણી અને વરાળ 
૧૯૯ બીનવેપારી ઊર્જાસ્રોતમાં શેનો સમાવેશ થાય છે? 
-  - છાણા 
૨૦૦ પુનઃનવીનીકરણ થઇ ન શકે તેવા સ્રોતમાં શેનો સમાવેશ થાય છે? 
-કોલસો