સામાન્ય વિજ્ઞાન ભાગ ૬

 ૨૦૧ માનવશરીરમાં લગભગ કેટલા ટકા પાણી છે? 
- - ૬૦%
૨૦૨ માનવશરીરમાં લોહીની શુદ્ધિ કયા અંગ દ્વારા થાય છે?
 - - હૃદય 
૨૦૩ માનવશરીરનું કયું અંગ સૌથી મોટું છે?
 - - કિડની
૨૦૪ માનવશરીરમાં કેટલી કિડની હોય છે?
 - - બે 
૨૦૫ માનવશરીરમાં કરોડના કેટલા મણકા હોય છે?
 - - ૩૩ 
૨૦૬ ગ્લુકોમા શરીરના કયા ભાગને અસર કરે છે? 
- - આંખ 
૨૦૭ રક્તકણોનો નાશ કોણ કરે છે? 
- - બરોળ 
૨૦૮ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે?
 - - યકૃત 
૨૦૯ આયોડીનની ઉણપથી કયો રોગ થાય છે? 
- - ગોઇટર 
૨૧૦ રક્તશુદ્ધિ માટે કયું વિટામીન જરૂરી છે?
 - - સી 
૨૧૧ બાયપાસ સર્જરી શેની સાથે સંકળાયેલ છે?
 - - હૃદયરોગ 
૨૧૨ બાયોપ્સી શું છે?
 - - રોગનિદાન માટેની ટેક્નિક
૨૧૩ રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે? 
- - ૧૨૦ દિવસ 
૨૧૪ માનવશરીરને ઇન્ફેકશનથી કોણ બચાવે છે? 
-  - શ્વેતકણો
૨૧૫ મેલેરિયા કોણ ફેલાવે છે? 
-  - એનોફિલસ
૨૧૬ શરીરમાં કયું તત્વ કોલેસ્ટરોલ વધારે છે?
 - - ચરબી 
૨૧૭ કોલેરાની રસી કોણે શોધી? 
- - રોબર્ટ કોચ 
૨૧૮ લ્યુકેમિયા કયા પ્રકારનું કેન્સર છે?
 - - લોહીનું 
૨૧૯ તમાકુમાં કયું ઝેરી તત્વ હોય છે? 
- - નિકોટીન 
૨૨૦ અફીણમાં કયું ઝેરી તત્વ હોય છે? 
- - મોર્ફિન 
૨૨૧ ચાકોફીમાં રહેલું ઝેરી તત્વ કયું 
- - ટેનિન
૨૨૨ લોહીનો રંગ શા માટે લાલ લાગે છે? - - હિમોગ્લોબિન
૨૨૩ તંદુરસ્ત માણસના શરીરનું ઉષ્ણતામાન લગભગ કેટલું હોય છે? 
   - ૯૮.૬ ફે 
૨૨૪ સમુદ્રતળ ઉપર પાણીનું તાપમાન કેટલું હોય છે? 
- - ૧૦૦ સે.
૨૨૫ શરીરનું તાપમાન શાનાથી મપાય છે?
 - - થર્મોમીટર 
૨૨૬ હ્રદયની સ્થિતિની તપાસ માટે શેનો ઉપયોગ થાય છે?
 - - કાર્ડિયોગ્રામ 
૨૨૭ સૌથી ભારે તત્વ કયું છે? 
- - યુરેનિયમ 
૨૨૮ યુરેનિયમની શોધ કોણે કરી? 
-  - એમ.ઈ.પેલીગેટ
૨૨૯ સૌથી ભારે પ્રવાહી કયું છે? 
- - પારો 
૨૩૦ પાણીની વિશિષ્ટ ઘનતા કેટલી છે? 
- - ૧ 
૨૩૧ સૌથી કિંમતી ધાતુ કઈ છે? 
- - પ્લેટીનમ
૨૩૨ પન્ના નામે ધાતુનો રંગ કેવો છે? 
- - લીલો 
૨૩૩ વિજળીના ગોળામાં કઈ ધાતુનો તાર હોય છે?
 - - ટંગસ્ટન
૨૩૪ અણુ બળતણમાં કઈ ધાતુનો તાર હોય છે? 
- - થોરિયમ 
૨૩૫ સૌથી સખત ધાતુ કઈ છે? 
- - હીરો 
૨૩૬ સૌથી સખત પ્લાસ્ટિક કયું છે? 
- - એક્રેલિક 
૨૩૭ કઈ શુદ્ધ ધાતુ નથી? 
- - એલ્યુમિનીયમ
૨૩૮ પોલીયોની રસી કોણે શોધી? 
- - જોનાસ સોલ્ફ 
૨૩૯ નાના બાળકને પોલીયોના કેટલા ટીપા પીવરાવવામાં આવે છે? 
- - બે 
૨૪૦ માણસ દર મિનિટે કેટલા શ્વાસ લે છે? 
- - ૧૬ થી ૧૮