૧. ૯ થી ૧૫ ફેબ્રુઆરીએ ૨૦૧૮ દરમિયાન વિન્ટર ઓલિયમ્પિક ૨૦૧૮ નું આયોજન ક્યાં થયું હતું.
 - સાઉથ કોરિયા, પ્યોંગ ચાંગ શહેરમાં
૨. ૯ થી ૧૫ ફેબ્રુઆરીએ ૨૦૧૮ દરમિયાન વિન્ટર ઓલિયમ્પિક ૨૦૧૮ નું આયોજન ક્યાં સ્ટેડિયમમાં થયું હતું. 
- પ્લોંગ ચાંગ ઓલિયમ્પિક સ્ટેડિયમ
૩. ૯ થી ૧૫ ફેબ્રુઆરીએ ૨૦૧૮ દરમિયાન વિન્ટર ઓલિયમ્પિક ૨૦૧૮માં કેટલા દેશોએ ભાગ લીધો હતો. 
- ૯૨
૪. ૯ થી ૧૫ ફેબ્રુઆરીએ ૨૦૧૮ દરમિયાન વિન્ટર ઓલિયમ્પિક ૨૦૧૮માં કેટલી સ્પોર્ટ ની રમતો હતી. 
- ૧૫
૫. ૯ થી ૧૫ ફેબ્રુઆરીએ ૨૦૧૮ દરમિયાન વિન્ટર ઓલિયમ્પિક ૨૦૧૮માં ભારતના કેટલા ખેલાડીએ ભાગ લીધો હતો. 
- ૨ (૧. જગદીશ સિંઘ, ૨.શિવા કેશવને)
૬. ૯ થી ૧૫ ફેબ્રુઆરીએ ૨૦૧૮ દરમિયાન વિન્ટર ઓલિયમ્પિક ૨૦૧૮માં સૌથી વધુ મેડલ ક્યાં દેશને મળ્યા હતા. 
- નોર્વે (૧૪ ગોલ્ડ, ૧૪ સિલ્વર, ૧૧ બ્રોન્ઝ,)
૭. હવે પછી વિન્ટર ઓલિયમ્પિક ૨૦૨૦ ક્યાં રમાશે. 
- ચીન, બેઇજિંગમાં
૮. હવે પછી સમર ઓલિયમ્પિક ૨૦૨૦ ક્યાં રમશે. 
- જાપાન, ટોકિયોમાં
૯. વિજય હજારે ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૧૮માં વિજેતા ટીમનું નામ શું છે. 
- કર્ણાટક
૧૦. કર્ણાટકે કોને પરાજય આપીને આ વિજય હજારે ટ્રોફી જીતી લીધી છે. 
- સૌરાષ્ટ્ર
૧૧. વિજય હજારે ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમના કેપ્ટન કોણ હતા. 
- છેટેશ્વર પૂજારા
૧૨. ગુજરાતનાં નવા ડ્ઢય્ઁ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે.
 - શ્રી શિવાનંદ ઝા
૧૩. ૨૮ ફેબ્રુઆરીએ ૨૦૧૮ના રીજ કાંચી કામકોટિ પીઠના શંકરાચાર્યાનું નિધન થયું છે. તેનું નામ શું છે. 
- શ્રી જયેન્દ્ર સરસ્વતી
૧૪. શ્રી જયેન્દ્ર સરસ્વતી કાંચી કામકોટિ પીઠના કેટલામાં શંકરાચાર્યા હતા. 
- ૬૯માં
૧૫. શ્રી જયેન્દ્ર સરસ્વતીનું પૂર્વાશ્રમનું નામ શું હતું. 
- શ્રી સુબ્રહ્મણ્યમ મહાદેવ ઐયર
૧૬. આ કાંચી કામકોટિ પીઠ ક્યાં આવેલીચે. 
- કાંચીપુરમ (તામિલનાડુ)
૧૭. તમિલનાડુના કાંચીપુરમ ખાતે આવેલા પાંચ પંચમહાભૂત સ્થળો પૈકીનાં એક કાંચી મઠની સ્થાપના કોને કરી હતી. 
- આદિ શંકરાચાર્ય
૧૮. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના ત્રીજા ક્વાટરમાં ભારતનો ય્ડ્ઢઁ વૃદ્ધિ દર કેટલો રહ્યો છે. 
- ૭.૨ ટકા
૧૯. તાજેતરમાં ભારત અને જોર્ડન વચ્ચે કુલ કેટલા કરાર પર હસ્તાક્ષર થયા છે.
 - ૧૨
૨૦. તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા જોર્ડનના રાજા નું નામ શું છે.
 - શ્રી અબ્દુલ્લા બીજા
૨૧. ૧ માર્ચ ૨૦૧૮ ના રોજ કર્ણાટકમાં કોના દ્વારા વિશ્વના સૌથી મોટા સોલાર પાવર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું છે.
 - શ્રી સિદ્ધારમૈયા (કર્ણાટકના મુખ્યમંત્રી)
૨૨. આ સોલાર પ્લાન્ટ કર્ણાટકાનયા જીલ્લામાં સ્થાપવામાં આવેલો છે. 
- તુમાકુરુ જિલ્લાના પાવાગડા ખાતે
૨૩. આ સોલાર પ્લાન્ટને શું નામ આપવામાં આવ્યું છે. 
- શક્તિ સ્થળ
૨૪. આ સોલાર પ્લાનટ માં કેટલા મેગા વોટ ક્ષમતા ધરાવતો સોલાર પાર્ક બનશે. 
- ૨૦૦૦ મેગા વોટ
૨૫. દેશ છોડીને ભાગી જનારા કોભાંડીઓ પર અંકુશ મૂકવા માટે કેન્દ્રિય મંત્રીમાંડલ દ્વારા ક્યાં બિલને મંજૂરી આપવામાં આવી છે.
 - ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ બિલ
૨૬. ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ બિલ ની જોગવાઈ કેટલા રૂપિયાથી વધુ નું કોભાંડ કરનારા ડિફોલ્ટરોને લાગુ પડશે. 
- ૧૦૦ કરોડથી વધુ
૨૭. દ્ગહ્લઇછ નું પૂરું નામ શું છે. 
- નેશનલ ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરીટી
૨૮. રાષ્ટ્રીય સુરક્ષા દિન ક્યારે મનાવવામાં આવે છે.
 - ૪ માર્ચ
૨૯. ૧૮માં લોરીયસ વર્લ્ડ સ્પોર્ટ એવોર્ડમાં સ્પોટ્‌ર્સમેન ઓફ ધ યાર અને કમબેક ઓફ યાર એવોર્ડ જીતનાર ખેલાડીનું નામ શું છે. 
- શ્રી રોજર ફેડરર
૩૦. ૧૮માં લોરીયસ વર્લ્ડ સ્પોર્ટ એવોર્ડ ક્યાં યોજાયો હતો. 
- મોનાકો