ગુજરાત ભાગ -૧૦ 
(૩૫૧) ભારતમાં આવનાર છેલ્લી વિદેશી પ્રજા કોણ હતી ?    - ફ્રેન્ચ
(૩૫૨) સિરાજ-ઉદ-દૌલાની હત્યા કરીને બંગાળનો નવાબ કોને બનાવવામાં આવ્યો હતો ?    
- મીરજાફર
(૩૫૩) ઇ.સ.૧૭૬૪માં બકસરનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું ?           
- મીર કાસીમ અને અંગ્રેજો વચ્ચે
(૩૫૪) તરાઈનું પ્રથમ યુદ્ધ ૧૧૯૧માં કોની કોની વચ્ચે થયું હતું ?   
- પૃથ્વીરાજ ચૌહાણ અને મહમદ ઘોરી
(૩૫૫) તરાઈના પ્રથમ યુદ્ધમાં કોનો વિજય થયો હતો ?    - પૃથ્વીરાજ ચૌહાણ
(૩૫૬) તરાઈનું બીજું યુદ્ધ ક્યારે થયું હતું જેમાં મહમદ ઘોરીની જીત થઈ હતી ?
- ૧૧૯૨
(૩૫૭) પ્રથમ વિશ્વ યુદ્ધ ક્યારે થયું હતું ?    
- ૧૯૧૪ થી ૧૯૧૮
(૩૫૮) બીજું વિશ્વ યુદ્ધ ક્યારે થયું હતું ?    
- ૧૯૩૯ થી ૧૯૪૫
(૩૫૯) પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું ? 
- બાબર અને ઇબ્રાહીમ લોદી
(૩૬૦) પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું ? 
- અકબર અને હેમુ વચ્ચે
(૩૬૧) પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું ?
- અહમદશાહ અબ્દાલી અને મરાઠા
(૩૬૨) ભારત અને પાકિસ્તાનનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું ?    - ૧૯૪૮
(૩૬૩) ભારત અને ચીન વચ્ચે ક્યારે યુદ્ધ થયું હતું ?        - ૧૯૬૨
(૩૬૪) ભારત અને પાકિસ્તાનનું બીજું યુદ્ધ ક્યારે થયું હતું ?    - ૧૯૬૫
(૩૬૫) ભારત અને પાકિસ્તાનનું ત્રીજું યુદ્ધ બાંગ્લાદેશને આઝાદ કરાવવા માટે થયું હતું તે ક્યારે થયું હતું ?    - ૧૯૭૧
(૩૬૬) ભારત અને પાકિસ્તાનનું ચોથું યુદ્ધ ૧૯૯૯માં થયું તે ક્યા નામે ઓળખાય છે ?    
- ર્ન્ંઝ્ર કારગીલ
(૩૬૭) ર્ન્ંઝ્ર કારગીલ બીજા ક્યા નામે ઓળખાય છે ?    
- વિજય ઓપરેશન
(૩૬૮) “જય જવાન જય કિસાન જય વિજ્ઞાન” સૂત્ર કોણે આપ્યું ?
 - અટલબિહારી વાજપાઈ
(૩૬૯) “ચલો દિલ્લી” સૂત્ર કોણે આપ્યું ?    
- સુભાષચંદ્ર બોઝ
(૩૭૦) “દિલ્લી ચલો” સૂત્ર કોણે આપ્યું ?    
- ગાંધીજી
(૩૭૧) “જય જવાન જય કિસાન” સૂત્ર કોણે આપ્યું ? - લાલ બહાદુર શાસ્ત્રી
(૩૭૨) “ગરીબી હટાવો” નારો કોણે આપ્યો ?        - ઇન્દિરા ગાંધી
(૩૭૩) “આરામ હરામ હૈ” આ સૂત્ર કોણે આપ્યું?      
- જવાહરલાલ નહેરૂ
(૩૭૪) “જય જગત” સૂત્ર કોણે આપ્યું ?            - વિનોબા ભાવે
(૩૭૫) “તુમ મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગા” આ સૂત્ર કોનું છે ? - સુભાષચંદ્ર બોઝ
(૩૭૬) “ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો” આ સૂત્ર કોનું છે ?
- સ્વામી વિવેકાનંદ
(૩૭૭) “બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ સિંહની જેમ જીવવું બહેતર છે” આ સૂત્ર કોનું છે ?
 - ટીપુ સુલતાન
(૩૭૮) “દરેક બાળક એવો સંદેશો લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ નથી થયા” આ કથન કોનું છે ?    
- રવિન્દ્રનાથ ટાગોર
(૩૭૯) ગુરુ નાનકનો જન્મ ક્યાં થયો હતો ?
    - તલવંડી
(૩૮૦) શીખ ધર્મના નવમા ગુરુ તેગબહાદુરની  હત્યા ક્યા મુઘલ બાદશાહે કરી હતી?
- ઔરંગઝેબ
(૩૮૧) ખાલસા પંથની સ્થાપના કોણે કરી હતી ?        - ગુરુ ગોવિંદ સિહે
(૩૮૨)ઈસ્ટ ઈન્ડિયા કંપનીના પ્રથમ ગવર્નર કોણ હતું ?  
- એડમ સ્મિથ
(૩૮૩)ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો છેલ્લો ગવર્નર જનરલ કોણ હતું ?    - લોર્ડ કેનિંગ
(૩૮૪) ભારતનો પ્રથમ વાઈસરોય કોણ હતું ?    
- લોર્ડ કેનિંગ
(૩૮૫) બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યું ?    
- વોરન હેસ્ટિંગ