કમ્પ્યુટર ભાગ-૩

૬૧ પાવર પોઈન્ટની એક ફાઈલના પેજને શું કહે છે? 
- ડોક્યુમેન્ટ
૬૨ વિન્ડો એપ્લિકેશનમાં સૌથી નીચે દેખાતી બારને શું કહે છે? 
- ટાસ્ક બાર
૬૩ દરેક હાર્ડવેરનું સેટિંગ કરવા માટે શેનો ઉપયોગ થાય છે?
 - કંટ્રોલ પેનલ
૬૪ ભારતનું સૌપ્રથમ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કયું છે? 
- બીએસએનએલ
૬૫ કયું મેનુ માત્ર વર્ડમાં જ જોવા મળે છે? 
- વિન્ડો
૬૬ જીસ્વાનનું નામ જણાવો. 
- ગુજરાત સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક
૬૭ ઓજસનું પૂરું નામ જણાવો. 
- ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ
૬૮ ડેસ્કટોપ પર દેખાતા નાના ચિત્રોને શું કહે છે? 
- આઇકોન
૬૯ કમ્પ્યુટર વાઇરસ શું છે? 
- પ્રોગ્રામ
૭૦ કમ્પ્યુટરના ભૌતિક સ્વરૂપને શું કહે છે? 
- હાર્ડવેર
૭૧ જાવા શું છે? 
- કમ્પ્યુટર લેંગ્વેજ
૭૨ વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમને બંધ કરવા માટે ક્યાં ઓપ્શનનો ઉપયોગ થાય છે? 
- શટ ડાઉન
૭૩ ભારતમાં બનેલું સૌપ્રથમ કમ્પ્યુટર કયું છે? 
- પરમ
૭૪ હાર્ડવેર અને સોફ્ટવેર જોડવાનું કામ કોણ કરે છે? 
- ઓપરેટિંગ સિસ્ટમ
૭૫ એક્સલમાં કેટલી હરોળ હોય છે? 
- ૬૫૫૩૬
૭૬ હેડ સેક્શનને ક્યા નામે ઓળખાય છે? 
- હેડ એલિમેન્ટ
૭૭ એચટીએમએલ એ ક્યા પ્રકારની ભાષા છે?
- માર્ક ઓવર 
૭૮ ક્યા ગુણધર્મનો પ્રકાર કોઈપણ ટેગ સાથે આવી શકે ? 
- સાર્વત્રિક 
૭૯ છબી ફરતે કિનારી દર્શાવવા કયો ગુણધર્મ વપરાય છે? 
- બોર્ડર 
૮૦ જી.આઈ.એફ. નું પૂરું નામ જણાવો. 
- ગ્રાફિકલ ઈન્ટરનેટ ફોર્મેટ 
૮૧ આર.જી.બી. ક્યા ત્રણ રંગોનું ટૂંકું રૂપ છે? 
- લાલ, લીલો અને વાદળી 
૮૨ પી.એન.જી. નું પૂરું નામ જણાવો. 
- પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિકલ 
૮૩ પૂર્વનિર્ધારિત રીતે નવી સ્પ્રેડશીટમાં કેટલી વર્કશીટ હોય છે? 
- ૩ 
૮૪ કેલ્શીમાં મેનુબારમાં કેટલા મેનુ હોય છે? 
- ૯ 
૮૫ માહિતીને યોગ્ય તેમજ આકર્ષક રીતે ગોઠવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? 
- ફોર્મેટિંગ 
૮૬ આડી હરોળને શું કહેવામાં આવે છે? 
- રો 
૮૭ ઉભી હરોળને શું કહેવામાં આવે છે? 
- કોલમ 
૮૮ ઓટોફિલ્ટર ક્યા મેનુમાં આવેલું છે? 
- ડેટા
૮૯ ડેટાને ક્રમબદ્ધ ગોઠવણીને શું કહે છે? 
- સોર્ટિંગ 
૯૦ આલેખ બનાવવા ક્યા મેનુનો ઉપયોગ થાય છે?
 - ઇન્સર્ટ