ગુજરાતી સાહિત્ય 
ભાગ-૨
૩૧. ‘ભોળી રે ભરવાડણ....’ પદના રચયિતા કોણ છે ? 
- મીરાબાઈ
૩૨. ‘થીંગડું’ વાર્તાના લેખક કોણ છે ?
- સુરેશ જોશી
૩૩. ગુજરાતીમાં સૌપ્રથમ ‘ભણકારા’ એ સોનેટ સંગ્રહના લેખક કોણ ?
- બ.ક.ઠાકર
૩૪.‘પૂર્વાલાપ’ના રચયિતા કોણ છે ?
- મણિશંકર રત્નજી ભટ્ટ
૩૫. કયા પુસ્તકના લેખક ક.મા. મુનશી છે ?
- રાજાધિરાજ
૩૬. ‘અખોવન’ કૃતિ કોની છે ?
- ગુણવંતરાય આચાર્ય
૩૭. કોનું તખલ્લુસ ‘ઈર્શાદ’ છે ?
- ચિનુ મોદી     
૩૮. ‘સુંદરમ્‌’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે  ?
- ત્રિભુવન લુહાર 
૩૯. લોહીની સગાઈ - વાર્તા કયા લેખની છે ?
 - ઈશ્વર પેટલીકર
૪૦. ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોની કૃતિ છે ? 
- નારાયણ દેસાઈ
૪૧. જાપાન દેશનો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો છે ?
- હાઈકુ
૪૨. પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે ? 
- ઓખાહરણ
૪૩. ‘આગગાડી’ના રચયિતા કોણ છે ?
- ચંદ્રવદન મહેતા
૪૪. ગુજરાતી હાસ્ય સાહિત્યમાં ‘હાસ્યસમ્રાટ’નું બિરૂદ કોને મળ્યું છે?
- રતિલાલ બોરીસાગર 
૪૫. મનુભાઈ પંચોળીનું ઉપનામ જણાવો. 
- દર્શક
૪૬. ‘રેતીની રોટલી’ નામે હાસ્ય નિબંધ કોણે લખ્યો છે ?
- જયતોન્દ્ર દવે
૪૭. ‘લોહીની સગાઈ’ વાર્તાના લેખક કોણ છે ?
- ઈશ્વર પેટલીકર
૪૮. ‘સારસ્વત’ ઉપનામ કયા લેખકનું છે ?
- પુરૂરાજ જોષી
૪૯. ગુજરાતી સોનેટના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
- બ.કા.ઠાકોર
૫૦. ગુજરાતી સાહિત્ય પરિષદ દર સામે કયુ સામયિક બહાર પાડે છે.
- પરબ
૫૧.‘જનનીની જોડ સખી નહી જડે રે લોલ’ આ પંકિત કયા કવિની છે ?
- કવિ બોટાદકર
૫૨.‘ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત’ ના કવિ કોણ છે ?
- ખબરદાર
૫૩. ગુજરાત પાઠયપુસ્તક મંડળનું સામયિક કયું છે ?
- બાલસૃષ્ટિ
૫૪. કાવ્યમાં યતિ કોને કહેવાય ?
- કાવ્યમાં કયાંક વિરામ લેવાય તે 
૫૫. પંદર માત્રા કયા છંદમાં છે ?
- ચોપાઈ
૫૬. ‘પુસ્તક દિવસ’ કયારે ઉજવવામાં આવે છે ? 
- ર૩ એપ્રિલ
૫૭. માનવ અર્થશાસ્ત્રના લેખક કોણ છે ?
- નરહરિ પરીખ
૫૮. ‘વાસુકી’ ઉપનામ કયા સર્જકનું છે ?
- ઉમાશંકર જોશી
૫૯. કયા સર્જકને ‘અમીરી નગરીના ગરીબ ફકીર’ નું બિરૂદ મળેલું છે ?
- ઈન્દુલાલ યાજ્ઞિક 
૬૦. વેદોને બીજા કયા નામે ઓળખાય છે ?
- શ્રુતિ