૧૦૬ સરેરાશ બુદ્ધિશાળી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 
- ૯૦થી ૧૦૯
૧૦૭. સૌપ્રથમ વ્યક્તિગત બુદ્ધિ કસોટીની રચના કોણે કરી? 
- સાયમન અને બિને
૧૦૮. સૌપ્રથમ બુદ્ધિ કસોટી કઈ ભાષામાં રચાઈ?
 - ફ્રેંચ
૧૦૯. માણસ દોરો કસોટીના રચયિતા કોણ છે? 
- ડૉ. પ્રેમિલા શાહ 
૧૧૦. સ્ટેનફર્ડ - બિને કસોટીનું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું? 
- ડૉ. જે એસ શાહ 
૧૧૧. વ્યક્તિત્વના સિદ્ધાંતો કેટલા છે? 
- સાત
૧૧૨. મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંત કોણે આપ્યો?
 - ફ્રોઇડે
૧૧૩. ક્ષેત્ર સિદ્ધાંત કોણે આપ્યો? 
- લેવિને
૧૧૪. શીલગુણ સિદ્ધાંત કોણે આપ્યો? 
- ઓલપાર્ટ 
૧૧૫. જરૂરિયાતનો સિદ્ધાંત કોણે આપ્યો? 
- મેસ્લોએ 
૧૧૬. શરીરરચના સિદ્ધાંત કોણે આપ્યો? 
- શેલ્ડન 
૧૧૭. વ્યક્તિત્વનો સિદ્ધાંત કોણે આપ્યો? 
- કાર્લ રોજર્સ 
૧૧૮. વ્યક્તિત્વ માપન માટે કઈ પદ્ધતિઓ ઉપયોગી બને છે? 
- પ્રક્ષેપણ 
૧૧૯. શાહીના ડાઘાની પદ્ધતિ રોરશાકે ક્યારે શોધી? 
- ૧૯૨૧
૧૨૦. રોરશાકની શાહીના ડાઘાની પદ્ધતિમાં કુલ કેટલા કાર્ડ હો છે? 
- ૧૦
૧૨૧. ્‌છ્‌માં કુલ કેટલા ચિત્રો હોય છે? 
- ૩૦
૧૨૨. ્‌છ્‌ના રચયિતા કોણ છે? 
- મરે અને મોર્ગન
૧૨૩. શબ્દ - સાહચર્ય કસોટીના રચયિતા કોણ છે? 
- યુંગ
૧૨૪. ૐ્‌ઁ ટેસ્ટમાં બાળકને કેટલા ચિત્રો દોરવાના હોય છે? 
- ત્રણ
૧૨૫. ઇ્‌ઈ - ૨૦૦૯નું પૂરું નામ જણાવો. 
- રાઈટ ટુ એજ્યુકેશન 
૧૨૬. ઇ્‌ઈ - ૨૦૦૯ કઈ સાલમાં પ્રકાશિત કરવામાં અઆવ્યો? 
- ૨૭ ઓગસ્ટ ૨૦૦૯  
૧૨૭. ઇ્‌ઈમાં કેટલા પ્રકરણ છે?
 - ૭ 
૧૨૮. ઇ્‌ઈમાં કુલ કેટલી કલમો છે? 
- ૩૮ 
૧૨૯. પ્રાથમિક શિક્ષણના અધિકારને કયો અધિકાર બનાવવામાં આવ્યો? 
- મૂળભૂત અધિકાર
૧૩૦. બાળકને પ્રવેશ માટે ઉંમરની સાબિતી માટે કઈ કલમમાં ઉલ્લેખ છે? 
- કલમ ૧૪
૧૩૧. ધો. ૧ થી ૫ માટે ૬૦ સંખ્યા સુધી ઓછામાં ઓછા કેટલા શિક્ષક જોઈએ? 
- ૨ શિક્ષક 
૧૩૨. ધો. ૧ થી ૫ માટે કામકાજના કેટલા દિવસો હોય છે? 
- ૨૦૦ દિવસ 
૧૩૩. ધો ૧ થી ૫ માટે કામકાજના કલાક કેટલા હોય છે? 
- ૮૦૦ કલાક 
૧૩૪. ધો. ૧ થી ૮ માટે અઠવાડિયાના કેટલા કલાક હોય છે? 
- ૪૫ કલાક 
૧૩૫. રાજ્ય સલાહકાર પરિષદમાં કેટલા સભ્યો છે? 
- ૧૫
૧૩૬. રાષ્ટ્રીય સલાહકાર પરિષદમાં કેટલા સભ્યો હોય છે? 
- ૧૫
૧૩૭. ઇ્‌ઈ - ૨૦૧૨  હેઠળ નિયમો ગુજરાત સરકારે ક્યારે બનાવ્યા? 
- ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૨ 
૧૩૮. ઇ્‌ઈ - ૨૦૧૨ હેઠળ મફત ને ફરજીયાત શિક્ષણનો અધિકારનો ઉલ્લેખ ક્યા પ્રકરણમાં છે?
 - પ્રકરણ ૨ 
૧૩૯. ધો. ૧ થી ૫ માટે કેટલા કિમીએ શાળા હોવી જોઈએ? 
- ૧ કિમી
૧૪૦. ઇ્‌ઈ - ૨૦૧૨ નિયમો કઈ કલમ હેઠળ બનાવ્યા છે? 
- કલમ ૩૮