સામાન્ય વિજ્ઞાન ભાગ ૩ 

૮૧ મનુષ્યની ખોપરીમાં કુલ કેટલા હાડકા હોય છે? 
- - ૮ 
૮૨ ચુમ્બકત્વ ની સાચી ખાતરી શાનાથી થાય છે? 
- - અપાકર્ષણથી 
૮૩ ભૂમિતિના પિતા તરીકે કોણ ઓળખાય છે?
 - - યુકિલિડ
૮૪ શરીરનું સૌથી લાંબુ અને મજબુત હાડકું કયું છે?
-  - સાથળનું 
૮૫ કઈ ધાતુ વિદ્યુત સુવાહક છે? 
- - તાંબુ 
૮૬ બે સમાંતર અરીસાની વચ્ચે મુકેલા પદાર્થના કેટલા પ્રતિબિંબો મળે છે?
 -  - અગણિત પ્રતિબિંબ 
૮૭ સૌથી વધુ કિરણોત્સર્ગી પદાર્થ કયો છે?
 - - રેડિયમ
૮૮ માનવીની કરોડરજ્જુમાં કુલ કેટલા મણકા હોય છે? 
- - ૩૩ 
૮૯ પીડિયાટ્રિક એ તબીબીક્ષેત્રે શાના અભ્યાસની શાખા છે?
 - - બાળરોગ 
૯૦ કયો વાયુ હલકો છે?
- - હાઇડ્રોજન 
૯૧ અવાજ કયા એકમમાં વપરાય છે?
 - - ડેસિબલ
૯૨ ચેતાતંત્ર, જ્ઞાનતંતુઓ, મગજનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયું?
 - - ન્યુરોલોજી 
૯૩ ગતિનો સિદ્ધાંત કોણે આપ્યો? 
- - ન્યુટને 
૯૪ સૌપ્રથમ નેનો ટેકનોલોજી શબ્દ કોણે આપ્યો? 
- - ડેક્સલર
૯૫ એસિડ વરસાદ લાવવા માટે મુખ્ય જવાબદાર પરિબળો?
 - -સલ્ફર ડાયોકસાઈડ અને નાઈટ્રોજન ઓકસાઇડ
૯૬ કોપર સલ્ફેટનું બીજું નામ જણાવો. 
- - મોરથુથુ 
૯૭ ફળોનું અધ્યયન કરતી શાખાને શું કહેવામાં આવે છે? 
- - પોમોલોજી 
૯૮ રાષ્ટ્રીય મધમાખી અનુંસંશોધન ક્યાં આવેલું છે?
 - - ધૂના ( મહારાષ્ટ્ર)
૯૯ વિટામીનની શોધ કોને કરી? 
- - હોપકિન્સ 
૧૦૦ ભારતીય મરઘી વરસમાં કુલ કેટલા ઈંડા આપે છે? 
- - ૬૦
૧૦૧ સૂર્યપ્રકાશના નાનામાં નાના કણને શું કહે છે? 
- ફોટોન કણ
૧૦૨ હાલમાં પૃથ્વી પર વપરાતી ઉર્જાનું પ્રમાણ કેટલું છે? 
-  -એક ટ્રિલિયન જેટલું
૧૦૩ સૌપ્રથમ નેનો ટેકનોલોજી શબ્દ કોણે વાપર્યો?
- ડેક્ષલર 
૧૦૪ વનસ્પતિને થતા સંવેદનો દર્શાવતું સાધન કયું? 
- - કેસ્કોગ્રાફ 
૧૦૫ માનવશરીરનું સામાન્ય ઉષ્ણતામાન કેટલા ફેરનહીટ હોય છે?
 - - ૯૮૪
૧૦૬ કયું વિટામીન માત્ર દૂધ અને માંસાહારમાં જ મળે છે? 
- - બી - ૧૨ 
૧૦૭ ટોન્સિલીટીસ શરીરના કયા અંગને અસર કરે છે? 
- - કાકડા 
૧૦૮ આપણે સૌથી વધુ પ્રકાશ નારી આંખે કયા તારાનો અનુભવીએ છીએ? 
-  - સૂર્ય 
૧૦૯ વિદ્યુત પ્રવાહનો એકમ કયો છે? 
- - એમ્પીયર
૧૧૦ વિમાનમાં દિશા જાણવા શેનો ઉપયોગ થાય છે? 
- - હોકાયંત્ર 
૧૧૧ મીનામાટા રોગ શેનાથી થાય છે?
 - - મરક્યુરી
૧૧૨ આંખનો કયો ઘટક બહિર્ગોળ લેન્સ જેવો છે? 
- - નેત્રમણિ
૧૧૩ મનુષ્યના હૃદયમાં કેટલા ખંડ હોય છે?
 - - ૪ 
૧૧૪ ઈન્સ્યુલીન શરીરના કયા અંગમાં બને છે? 
- - સ્વાદુપિંડ 
૧૧૫ નખ શેના બનેલા છે? 
- - કેરોટિન
૧૧૬ કયો એસિડ રસાયણોનો રાજા કહેવાય છે?
 - - સલ્ફ્યુરિક એસિડ 
૧૧૭ જીભ આવે તો કયું વિટામિન લેવું પડે?
 - - બી કોમ્પ્લેક્ષ
૧૧૮ મેંડલે કયા છોડ પર જનીનવિદ્યાના પ્રયોગ કર્યા હતા? 
- - વટાણા 
૧૧૯ સૌથી વધુ પ્રોટીન શેમાંથી મળે છે? 
- - સોયાબીનમાંથી
૧૨૦ હાડકાની રચનામાં શું હોય છે? 
- - કેલ્શિયમ ફોસ્ફેટ