પંચાયતી રાજ
(ભાગ-૬)

રર૬.ગામડાઓના વહીવટ અંગે કાયદાઓ ઘડવા રાજયોને અધિકાર બંધારણની કંઈ કલમ આપે છે ?
-કલમ ૪૦
રર૭.પહેલી પંચવર્ષીય યોજના દરમિયાન સમાજિક આર્થિક વિકાસ માટે કયો કાર્યક્રમ અમલમાં મૂકયો ?
-સામૂહિક વિકાસ કાર્યક્રમ
રર૮.બળવંતરાય મહેતા સમિતિએ કંઈ મુખ્ય ભલામણ કરી હતી ?
-લોકશાહી વિકેન્દ્રીકરણ
રર૯.સૌપ્રથમ પંચાયતી રાજની સ્થાપના કયારે થઈ ?
-નાગોર જિલ્લામાં, રાજસ્થાન
ર૩૦.ગુજરાતમાં પંચાયતી રાજ ઘડવા માટે કંઈ સમિતિ રચાઈ ?
-રસિકભાઈ શાહ સમિતિ
ર૩૧.ગુજરાતમાં પંચાયતી રાજ કયારે સ્થાપાયું ?
-પહેલી એપ્રિલ ૧૯૬૩
ર૩ર.પંચાયતી રાજને બંધારણીય દરરજજો કયા સુધારાથી મળ્યો ?
-૭૩ માં
ર૩૩.૭૩મો બંધારણીય સુધારો કયારથી અમલમાં આવ્યો ?
-ર૪ એપ્રીલ ૧૯૯૩
ર૩૪.ગ્રામસભા અંગેની જોગવાઈ કંઈ અમલમાં છે ?
-૧૪૩ ખ
ર૩૬.ભાવનગર જિલ્લાની વસ્તી ૯,ર૦,૦૦૦ છે તો જિલ્લો પંચાયતની કુલ સભ્યસંખ્યા કેટલી થશે ?
-ર૯
ર૩૭.પંચાયતી રાજ સંસ્થાઓમાં એસ.સી.એન. એસ.ટી. માટે અનામત પ્રમાણ કેટલું છે ?
-વસ્તીના પ્રમાણ મુજબ
ર૩૮.પંચાયતી રાજ સંસ્થાઓમાં ઓબીસી માટે અનામત પ્રમાણ કેટલું છે ?
-૧૦ ટકા
ર૩૯.પંચાયતી રાજ સંસ્થાઓમાં મહિલા અનામત કેટલી રાખવામાં આવે છે ?
-૩૩ ટકા
ર૪૦.પંચાયત હેઠળ બેઠક માટે મતદાર થવા લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ ?
-૧૮ વર્ષ
ર૪૧.પંચાયત હેઠળ બેઠક માટે ઉમેદવારી કરવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ ?
-ર૧ વર્ષ
ર૪ર.કોઈ પણ સભ્ય કેટલી સમિતિમાં સભ્ય થઈ શકે ?
-વધુમાં વધુ બે
ર૪૩.જિલ્લા પંચાયતના કાયમી નિયંત્રિત સભ્યો કોણ છે ?
-સંસદ સભ્યો/વિધાનસભ્યો
ર૪૪.જિલ્લા પંચાયતની પહેલી બેઠકનો મુખ્ય એજન્ડો શો હોય છે ?
-પ્રમુખ / ઉપપ્રમુખની
ર૪પ.ગ્રામ પંચાયતની પહેલી બેઠકનો મુખ્ય એજન્ડો શો હોય છે ?
-ઉપસરપંચની ચૂંટણી
ર૪૬.ગ્રામ પંચાયતના ગેરકાયદેસર ઠરાવને રદ કરવાની સત્તા કોને છે ?
-ટીડીઓને
ર૪૭.તાલુકા પંચાયતના ગેરકાયદેસર ઠરાવને રદ કરવાની સત્તા કોને છે ?
-ડીટીઓને
ર૪૯.પંચાયતી રાજ શબ્દ કોણે આપ્યો ?
-પંડિત જવાહરલાલ નહેરું
રપ૦.ગ્રામ પંચાયતની જોગવાઈ કોના સુચનથી થાઈ ?
- મહાત્મા ગાંધીજી
રપ૧.બુનીયાદી એકમ તરીકે ગામડાને બદલે કોને ગણવામાં આવે છે ?
-નાગરિકને
રપર.પંચાયતની આવક કયા જામાં કરવામાં આવે છે ?
-ગ્રામ ફંડમાં
રપ૩.સરકારે યાત્રાળુ વેરો કઈ સાલમાં નાબૂદ કર્યો ?
-ઈ.સ.૧૯૯૦.
રપ૪.પ.બંગાળમાં પંચાયતોના કેટલો સ્તર છે ?
-ચાર
રપપ.જિલ્લા પંચાયતમાં સૌથી વધારે સત્તા કંઈ સમિતિ પાસે હોય છે ?
-કારોબારી સમિતિ
રપ૬.જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી કોણ હોય છે ?
-કલેકટર
રપ૭.જિલ્લામાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા કોની પાસે હોય છે ?
-કલેકટર
રપ૮.જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કોણ જાળવે છે ?
-જિલ્લા મેજીસ્ટ્રેટ(કલેકટર)
રપ૯.જિલ્લાના એકઝીકયુટિવ મેજિસ્ટ્રેટ કોણ છે ?
-કલેકટર
ર૬૦.તાલુકાના એકિઝકયૂટિવ મેજિસ્ટ્રેટ કોણ હોય છે ?
-મામલતદાર