સામાન્ય વિજ્ઞાન ભાગ ૬

 ૨૪૧ પેન્સિલની અણી શાની બનેલી છે?
 - - ગ્રેફાઇટ
૨૪૨ હૃદયના ધબકારા માટે કયું સાધન વપરાય છે? 
- - સ્ટેથોસ્કોપ 
૨૪૩ વિજ્ઞાનની પરિભાષામાં હવા શું છે?
 -  - મિશ્રણ 
૨૪૪ હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે હોય છે? 
- - નાઇટ્રોજન
૨૪૫ લોહીના દબાણ માપવા કયું સાધન વપરાય છે? 
- - સ્ફીગ્મોમીટર 
૨૪૬ ગ્લુકોમા શરીરના કયા અંગને અસર કરે છે?
 - - આંખ 
૨૪૭ શરીરનું સૌથી લાંબુ અને મજબુત હાડકું કયું છે? 
- - સાથળનું (જાંઘનું)
૨૪૮ ચહેરાના કયા ભાગમાં આવેલું હાડકું ફરતું રહી શકે છે? 
- - હડપચી 
૨૪૯ હિમોગ્લોબીનમાં કયું તત્વ હોય છે? 
- - લોહ 
૨૫૦ ઇન્સ્યુલિનના શોધક કોણ? 
- - બેંટિંગ એન્ડ બેસ્ટ 
૨૫૧ ઘંટ બનાવવા કઈ મિશ્ર ધાતુ વપરાય છે? 
- - ટીન અને તાંબુ 
૨૫૨ પારસેક શેનો એકમ છે?
 - 
વિશાળ તારાની ભ્રમણકક્ષાનો વેગ 
૨૫૩ કાર્બોહાઈડ્રેટ કયા તત્વોનું સંયોજન છે? 
- કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન 
૨૫૪ મહાસાગરની ભરતી શાના કારણે પેદા થાય છે? 

ચંદ્રનું ગુરુત્વાકર્ષણ 
૨૫૫ પાણીનું બરફમાં રૂપાંતર થાય ત્યારે તેની ઘનતા ........  
- ઘટે છે
૨૫૬ ઓર્ગોન વાયુની શોધ કોણે કરી? 
- - વિલિયમ રામસે
૨૫૭ કયો વાયુ વાતાવરણમાં હોતો નથી?
 - -,કલોરિન
૨૫૮ સૌથી હલકી ધાતુ કઈ છે? - - લીથીયમ 
૨૫૯ એલ્યુમિનિયમના મહત્વના ખનીજનું નામ આપો. 
- - બોકસાઇટ
૨૬૦ ખડક અને ખનીજ તત્વમાં કયું તત્વ સૌથી વધારે પ્રમાણમાં હોય છે?
 -- સિલિકોન 
૨૬૧ કયો પાણી વિદ્યુતનું સુવાહક છે? 
- - દરિયાનું પાણી 
૨૬૨ ફુગ્ગામાં કયો વાયુ ભરવામાં આવે છે? 
- - હિલિયમ
૨૬૩ આગ ઓલવવા કયો વાયુ વપરાય છે? 
- - કાર્બન ડાયોકસાઈડ
૨૬૪ બધા જ પ્રકારના એસિડમાં કયું તત્વ જોવા મળે છે? 
- - હાઇડ્રોજન 
૨૬૫ ગોબર ગેસમાં મુખ્યત્વે કયો વાયુ હોય છે? 
- - મિથેન 
૨૬૬ સહેલાઈથી ઈચ્છિત આકાર આપી શકાય તેવી ધાતુ કઈ છે?
 - - સોનું
૨૬૭ કયા ખનીજમાંથી રેડિયમ મેળવવામાં આવે છે? 
- -પીચબ્લેન્ડ 
૨૬૮ સ્ટીલ શેની મિશ્ર ધાતુ છે? 
- - લોખંડ અને મેંગેનીઝ 
૨૬૯ કયો પદાર્થ વિદ્યુતનો સુવાહક છે?
 - - ઝીંક 
૨૭૦ વિદ્યુત બલ્બની ફિલામેન્ટ શેની બનેલી હોય છે? 
-  - ટંગસ્ટન
૨૭૧ સ્મોક બોમ્બ બનાવવા કયો પદાર્થ વપરાય છે? 
- - ફોસ્ફરસ 
૨૭૨ વિદ્યુત બલ્બમાં કયો વાયુ ભરવામાં આવે છે? 
- - નાઇટ્રોજન 
૨૭૩ ચુંબક બનાવવા માટે કઈ મિશ્રધાતુ વપરાય છે? 
- - એલ્મીકો 
૨૭૪ એલ્મીકો કયા તત્વની મિશ્રધાતુ છે? 
- એલ્યુમિનિયમ નિકલ કોબાલ્ટ 
૨૭૫ પોટેશિયમ નાયટ્રેટનો ઉપયોગ શેના માટે થાય છે?
 - ગ્લાસ બનાવવા 
૨૭૬ કયા ખડકમાંથી સોનું અને તાંબુ મળી આવે છે? 

જૂના અગ્નિકૃત ખડકોમાંથી 
૨૭૭ હવા કરતા હલકો વાયુ કયો છે? 
- - એમોનીયા 
૨૭૮ કયો પદાર્થ લુબ્રિકન્ટ માટે વપરાય છે?
 - - ગ્રેફાઇટ
૨૭૯ કયો પદાર્થ લોખંડનું શુદ્ધ સ્વરૂપ છે?
 - - રફ આયર્ન 
૨૮૦ એલપીજીમાં કયો વાયુ હોય છે? 
- - મિથેન, બ્યુટેન, પ્રોટોન 
ભાગ ૮
૨૮૧ ફોટો ફિલ્મમાં કઈ ધાતુ વપરાય છે?
 - - ચાંદી
૨૮૨ મોટા શહેરમાં હવાના પ્રદૂષણમાં કઈ ધાતુ જોવા મળે છે? 
- - સીસું 
૨૮૩ પિત્તળ શેની મિશ્રધાતુ છે? 
- - જસત અને તાંબુ 
૨૮૪ સૌર-ઊર્જાના રૂપાંતર માટે કયું તત્વ વપરાય છે? 
-  - સિલિકોન 
૨૮૫ પૃથ્વી પરથી મળી આવતી સૌથી સખત ધાતુ કઈ છે?
 - હીરો (ડાઈમંડ)
૨૮૬ ગાયના દુધમાં કયું વિટામીન ભરપુર હોય છે? 
- - વિટામિન - બી 
૨૮૭ ચંદ્રની સપાટી ઉપર કયું તત્વ મળી આવ્યું છે? 
- - ટીટાનિયમ 
૨૮૮ કયું તત્વ સૌથી વધારે સ્થિર અને સ્થાયી છે? 
- - સીસું 
૨૮૯ કયું તત્વ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતું નથી પણ તેને કુત્રિમ રીતે બનાવવામાં આવે છે? 
- - પ્લુટોનિયમ 
૨૯૦  કોલસાની ખાણમાં કયા વાયુને કારણે વિસ્ફોટ થઇ શકે છે? 
- - મિથેન 
૨૯૧ કપાસના રેસા શેનાબનેલા છે?
 - - સેલ્યુલોઝ 
૨૯૨ ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ મુખ્યત્વે શેમાં કરવામાં આવે છે? 
-  સંદેશા વ્યવહાર 
૨૯૩ પરમાણું શેનો બનેલો છે? 
- - ઇલેક્ટ્રોન અને નાભિકેન્દ્ર 
૨૯૪ મનુષ્યએ બનાવેલ પ્રથમ કુત્રિમ રેસા કયા છે? 
- - નાયલોન 
૨૯૫ કયા કુત્રિમ રેસા કુત્રિમ સિલ્ક તરીકે ઓળખાય છે? 
- - રેયોન 
૨૯૬ કયા ખનીજમાંથી એલ્યુમિનિયમ ધાતુ મળતી નથી ? 
- - અઝુલાઇટ
૨૯૭ ગ્રીન હાઉસ વાયુ તરીકે ક્યા વાયુની ગણના થતી નથી? 
-નાઈટ્રસ ઓક્સાઈડ
૨૯૮ કયા વાયુને લાફિંગ ગેસ કહે છે? 
- - નાઈટ્ર્‌સ ઓક્સાઈડ
૨૯૯ મોતના કૂવામાં મોટર સાયકલ ચાલક પર કયું બળ લાગે છે? 
- - અભિકેન્દ્ર
૩૦૦ એલપીજી ગેસ લીકેજ થતા કયા પદાર્થની દુર્ગંધ આવે છે?
 - - મરકેપ્ટન
૩૦૧ જનીનોના સંશ્લેષણની ટેક્નિક કોણે શોધી? 
- - ડૉ હરગોવિંદ ખુરાના 
૩૦૨ જનીનોની ખામીવાળા પશુઓને થતા વિવિધ રોગોની સર્વરમાં કઈ થેરાપી વપરાય છે? 
- - જીન થેરાપી 
૩૦૩ શાના દ્વારા ગુનેગારને પકડી શકાય છે? 
- - ડીએનએ ફિન્ગરપ્રિન્ટ દ્વારા 
૩૦૪ બાયો ફ્યુઅલના કેટલા પ્રકાર છે?
 - બે ( બાયો ઇથેનોલ અને બાયો ડીઝલ)
૩૦૫ બાયો ઇથેનોલ શેમાંથી પેદા કરવામાં આવે છે?
 - - બીટમાંથી 
૩૦૬ ડીપાર્ટમેન્ટ ઓફ બીયો ટેકનોલોજીનું વાળું મથક કયા આવેલું છે?
 -  નવી દિલ્હી 
૩૦૭ બીટી કપાસ શું છે? 
- -ટ્રાન્સજેનીક છોડ 
૩૦૮ જીનેટિક એન્જિનીયરીંગમાં કિમેરા શબ્દનો અર્થ શું થાય છે?
-પરદેશી ડીએનએ ધરાવતું પ્લાઝમીડ
૩૦૯ અન્ય કોષના ડીએનએ ને ઈચ્છિત કોષમાં ઉમેરવા માટે વપરાતા સાધનનું નામ શું છે?
 - - જીન ગન
૩૧૦ ગોલ્ડન રાઈસ શું છે? 
- - તેમાં વિટામિન એ નું પ્રમાણ વધારે છે.