૩૭૧ નિષ્ક્રિય વાયુઓની શોધ કોણે કરી હતી? 
-  - લોર્ડ રેલે અને સર રામસે 
૩૭૨ ગાયનું વૈજ્ઞાનિક નામ શું છે?
 - - બોસ ઇન્ડેક્સ
૩૭૩ મધમાખી ઉછેરની પદ્ધતિને શું કહે છે? 
-  - એપીકલ્ચર
૩૭૪ વિદ્યુતપ્રવાહના એકમને શું કહે છે? 
- - એમિટર 
૩૭૫ ભારતમાં ઉલ્કા સરોવર કયા આવેલું છે? 
- - લોનારમાં (મહારાષ્ટ્રમાં)
૩૭૬ કુલ કેટલા નક્ષત્રો છે? 
- - ૨૭ 
૩૭૭ કોને રસાયણનો રાજા કહે છે? 
- - સલ્ફ્યુરિક એસિડ 
૩૭૮ કુદરતી વાયુમાં મુખ્યત્વે કયો વાયુ હોય છે? 
- - મિથેન
૩૭૯ નખ પરથી નેઈલ પોલિશદૂર કરનાર પ્રવાહી કયું છે? 
- - પ્રોપેનોલ 
૩૮૦ શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ થાય છે? 
- - ફેફસામાં 
૩૮૧ લઠ્ઠામાં શું હોય છે?
 - - મિથેનોલ 
૩૮૨ સૌપ્રથમ અવકાશમાં તરતો મુકાયેલ ઉપગ્રહ કયો છે? 
- - સ્પુટનિક
૩૮૩ એન.એન.ટી. પૂરું નામ - ન્યુક્લિયર નોન્પ્રોલીફરેશન ટ્રીટી 
૩૮૪ બાગાયતીશાસ્ત્ર એટલે શું? 
- - હોર્ટીકલ્ચર
૩૮૫ રેશમના કીડા ઉછેરવાનું શાસ્ત્ર કયું છે? 
- - સેરીકલ્ચર
૩૮૬ સમુદ્રના પ્રવાહો, તોફાનો, જીવો  વગેરે અંગેનું વિજ્ઞાન એટલે? 
-ઓશનોગ્રાફી
૩૮૭ સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન કયું છે?
 - - હાઇડ્રોસ્કોપ 
૩૮૮ આંધળો માણસ કયા સાધન વડે છાપેલું પુસ્તક વાચી શકે છે? 
- - એડીફોન
૩૮૯ કાચ કાપવા માટે શેનો ઉપયોગ થાય છે? 
- - હીરાકણીનો 
૩૯૦ વિશ્વની પ્રથમ મહિલા અવકાશયાત્રી કઈ છે? 
- - વેલેન્તીના
૩૯૧ માનવશરીરમાં કેટલી જ્ઞાનેન્દ્રિયો હોય છે? 
-  - પાંચ 
૩૯૨ શરીરની વૃદ્ધિ કરવામાં કયો ઘટક મદદરૂપ થાય છે? 
- પ્રોટીન 
૩૯૩ રક્તસર્જન માટે કયો ઘટક જરૂરી છે?
 - લોહતત્વ 
૩૯૪ સ્વાઈન ફ્લૂ શેનો લગતો છે?  
- શ્વસન 
૩૯૫ મરડો શેનાથી થાય છે?   
- પ્રજીવ
૩૯૬ ડર્મટાઈટીસ કયા અંગને લગતો રોગ છે? 
 - ચામડી 
૩૯૭ ગ્લુકોમાથી શરીરના કયા અંગને અસર થાય છે? 
- આંખ 
૩૯૮ માનવે રોજ કેટલા કેલેરી મળે એટલો ખોરાક લેવો જોઈએ ? 
 - ૩૦૦૦ 
૩૯૯ જમીનના ખાડા ટેકરાનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે?  
- ટોપોગ્રાફી 
૪૦૦ હેલીનો ધૂમકેતુ હવે કયારે દેખાશે ? 
- - ૨૦૬૨મા