જાહેર વહીવટ
ભાગ-૪
૯૧.સંચાલન એટલે શું ?
-બીજા પાસેથી કામ
મેળવવાની કળા
૯ર.આયોજકોએ ઘડેલી યોજનાનો વાસ્તવિક અમલ માટેના માળખાને શું કહે છે ?
-વ્યવસ્થાતંત્ર
૯૩.વ્યવસ્થાતંત્રને અંગ્રેજીમાં શું કહેવાય છે ?
-ઓર્ગેનાઈઝેશન
૯૪.વ્યવસ્થાતંત્રનુ શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે ?
-માનવીનું શરીર
૯પ.વ્યવસ્થાતંત્રની રચના એ કેવો અભિગમ છે ?
-વૈજ્ઞાનિક
૯૬.આકસ્મિકતાઓના મોડલને રજૂ કરનાર કોણ હતા ?
-ફેડલર
૯૭.જાહેર વહીવટના માળખાની ટોચ જે વ્યકિત હોય તેને શું કહે છે ?
-મુખ્ય કારોબારી
૯૮.ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કંઈ રીતે થાય છે ?
-વિધાનમંડળ દ્વારા
૯૯.વિધાનમંડળમાં કોનો સમાવેશ થાય છે ?
-લોકસભા, રાજયસભા, વિધાનપરિષદ, વિધાનસભા
૧૦૦.મુખ્ય કારાબારી કેટલા ભાગમાં વહેંચાયેલી છે ?
-બે, પ્રમુખગત અને સંસદીય
૧૦૧.સંસદીય કારોબારી કેટલા સ્વરૂપની હોય છે ?
-નામમાત્રની કારોબારી અને વાસ્તવિક કારોબારી
૧૦ર.ભારતમાં નામની કારકોબારી કયા દેશમાં જોવા મળે છે ?
-રાષ્ટ્રપતિ
૧૦૩.ભારતમાં વાસ્તવિક કારોબારી કોણ છે ?
-વડાપ્રધાન અને પ્રધાનમંડળ
૧૦૪.ભારતમાં વાસ્તવિક કારોબારી કોને જવાબદાર છે ?
-ધારાસભાને(લોકસભાને)
૧૦પ.બહુજન કારોકબારી કયા દેશમાં જોવા મળે છે ?
-સ્વિટ્ર્ઝલેન્ડમાં
૧૦૬.મુખ્ય કારોબારી કોણે હોય છે ?
-રાજકીય નેતા
૧૦૭.ભારતીય બંધારણમાં રાષ્ટ્રપતિનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે ?
-પરમા અનુચ્છેદ
૧૦૮.ભારતીય બંધારણમાં ઉપરાષ્ટ્રપતિનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે ?
-૬૩મા અનુચ્છેદ
૧૦૯.ભારતીય બંધારણમાં વડાપ્રધાનનો ઉલ્લેઅ કયા અનુચ્છેદમાં છે ?
-૭૪મા અનુચ્છેદ
૧૧૦.ભારતીય બંધારણની અનિવાર્ય જોગવાઈ કંઈ છે ?
-મંત્રીમંડળ
૧૧૧.મંત્રીમંડળ રચનામાં લોકસભાની સભ્યસંખ્યાથી કેટલા ટકા વધવી ન જોઈએ ?
-૧પ %
૧૧ર.બંધારણનો ૯૧મો સુંધારો કયારથી અમલી બનાવવામાં આવ્યો છે ?
-ર૦૦૩થી
૧૧૩.કંઈ અનુસૂચિ અનુસાર મંત્રીઓ હોદ્ાની ગુપ્તતાનો શપથ લે છે ?
-ત્રીજી અનુસૂચિ
૧૧૪.સંસદ સભ્ય બંધારણની કંઈ જોગવાઈ અનુસાર ગેરલાયક ઠરે ?
-૧૦મી અનુસૂચિ પરિચ્છેદ ર
૧૧પ.ભારત સરકારનો તમામ વહીવટ કયા નામે ચાલે છે ?
-રાષ્ટ્રપતિ
૧૧૬.રાષ્ટ્રપતિ કોની સલાહ અનુસાર કાર્ય કરે છે ?
-વડાપ્રધાન અને મંત્રીમંડળની
૧૧૭.રાષ્ટ્રપતિ અને મંત્રીમંડળના સંબંધો શાની પર રચાયેલ છે ?
-વિશ્વાસ અને ગોપનીયતા
૧૧૮.મંત્રીમંડળમાં કેટલા સ્તરના પ્રધાનો હોય છે ?
-૩(ત્રણ)
૧૧૯.મંત્રીમંડળનો ઉલ્લેખ બંધારણની કંઈ અનુસૂચિમાં છે ?
-અનુચ્છેદ-૭૭(૩)
૧ર૦.કયા પ્રધાનોની બેઠકોમાં લેવાતા નિર્ણયો સર્વને બંધનકર્તા છે ?
-કેબિનેટ પ્રધાન